SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ११४] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મધ્યમાંથી પકડ્યા પછી યાવત્ બે બાજુથી પકડે ત્યાં સુધી ઘસતાં ઘસતો લઈ જાય, અથવા (અંગુઠા સાથે બીજી) ત્રણ આંગળીથી પકડવાને બદલે એક (કે બે) આંગળીથી પકડે.” [૨૫]. धुणणा तिण्ह परेणं, बहूणि वा घेत्तु एगओ धुणइ । खोडणपमज्जणासुं, संकिय गणणं करि पमाई ।। २५१ ।। वृत्तिः- 'धुननं त्रयाणां' वाराणां 'परेण' कुर्वतः, 'बहूनि वा' वस्त्राणि 'गृहीत्वा एकतो धुनाति'=युगपद् धुनातीति, 'प्रस्फोटनप्रमार्जनासु च' प्रस्फोटनेषु-उक्तलक्षणेष्वेव प्रमार्जनेषु च-उक्तलक्षणेष्वेव 'शङ्कित इति शङ्कायां सत्यां 'गणनां कुर्यात्प्रमादी', भावार्थो निदर्शित एवेति गाथार्थः ॥ २५१ ॥ (પુરિમ વગેરેમાં) ત્રણથી અધિક હલાવવું તે અનેક કંપન, અથવા ઘણાં વસ્ત્રોને ભેગાં પકડી એકી સાથે હલાવવું (=પુરિમ વગેરે કરવું) તે અનેક કંપન. પ્રસ્ફોટન અને પ્રમાર્જન વગેરેમાં પ્રમાદી સાધુ આટલા પ્રસ્ફોટન થયા કે નહિ ઈત્યાદિ શંકા થતાં ફરીથી ગણતરી કરે તે શંકિતગણનોપગ छ. सानो भावार्थ तो पूर्वे (२४८भी थामi) बतायो ४ छे. [२५१] न चोर्ध्वादिविधाने सत्यनेकधा दोषवर्णनमनर्थकमित्येतदाह उड्डाइविहाणंमिवि, अणेगहा दोसवण्णणं एअं । परिसुद्धमणुट्ठाणं, फलयंति निदरिसणपरं तु ॥ २५२ ॥ वृत्तिः- 'ऊर्ध्वादिविधाने सत्यपि' 'उड्ढं' थिर'मित्यादिना, 'यदनेकधा दोषवर्णनमेतत्' प्रत्युपेक्षणायां 'अणच्चाविय'मित्यादिना यदुक्तम् एतत् किमित्याह-'परिशुद्धमनुष्ठानं'-निरतिचारमेव 'फलदमिति निदर्शनपरम्', अन्यथा प्रक्रान्तफलाभावादिति गाथार्थः ॥ २५२ ॥ ઊર્ધ્વ આદિ દોષોને કહેવા છતાં ફરી અનેક રીતે દોષોનું વર્ણન નિરર્થક નથી એ કહે છે ૨૩૩મી વગેરે ગાથાઓથી “ઊર્ધ્વ આદિ દોષોને જણાવવા છતાં ફરી ૨૩મી વગેરે ગાથાઓથી અનેક રીતે દોષોનું વર્ણન “અતિચાર રહિત જ અનુષ્ઠાન ફલ આપે છે” એ જણાવવા માટે કર્યું છે. અન્યથા, એટલે કે અતિચારવાળું પણ અનુષ્ઠાન મોક્ષફલ આપે એવું સિદ્ધ થાય તો, પ્રસ્તુત દોષવર્ણનનો કોઈ અર્થ જ નથી. [૨પ૨] तथा चाह नियुक्तिकार: अणुणाइरित्तपडिलेहा, अविवच्चासा अ अट्ठ भंगाओ । पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्थाणि ॥ २५३ ॥ वृत्तिः- ‘अन्यूना' प्रस्फोटनादिभिः 'अनतिरिक्ता' एभिरेव प्रत्युपेक्षणा-निरीक्षणादिक्रिया वेण्टिकाबन्धावसाना उपलक्षणत्वात् प्रत्युपेक्षणशब्दस्य, अविपर्यासाच'-अविद्यमानपुरुषादिविपर्यासा चेति त्रीणि पदानि, एतेषु चाष्टौ भङ्गा भवन्ति, तथा चाह-'अष्टौ भङ्गा' इत्यष्टौ भङ्गकपदानि भवन्ति, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy