SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૧૦૧ 'चतुर्द्धा' भङ्गसम्भव इति वाक्यशेषः, वस्त्रं नर्तयति आत्मानं च, इत्थं वस्त्रं वलितमात्मा चेत्यादि, अनोभयमाश्रित्य 'अनर्त्तितमवलितं च' गृह्यते, 'अनुबन्धि' किमुच्यत इत्याह-'निरन्तरता'नैरन्तर्यप्रत्युपेक्षणमिति भावः, 'तिर्यगूर्ध्वमधोघट्टनान्मोषलिः' || २४० ॥ तिरि उड्ड अहे मुसली, घट्टण कुड्डे अ माल भूमीए । एअंतु मोसलीए, फुडमेवं लक्खणं भणिअं ॥ २४१ ॥ વૃત્તિ - “તિર્થ' ક્યા “á' માતા “ઘ' ભૂખ્યા “પટ્ટન' -તમતિ નાથાર્થ | ૨૪? || छप्पुरिमा तिरिअकए, नव खोडा तिन्नि तिन्नि अंतरिआ । ते उण विआणियव्वा, हत्थंमि पमज्जणतिएणं ॥२४२ ।। वृत्तिः- 'षट्पूर्वाः', पूर्वा इति प्रथमाः क्रियाविशेषाः, 'तिर्यकृत' इति च-तिर्यकृते वस्त्रे उभयतो निरीक्षणविधिना क्रियन्ते, 'नव प्रस्फोटास्त्रयस्त्रयोऽन्तरिता'-व्यवहिताः, क्व पुनस्त इत्याह-'ते पुनर्विज्ञातव्याः हस्ते'-आधारे, केनान्तरिताः ? 'प्रमार्जनत्रिकेण'-सुप्रसिद्धप्रमार्जनत्रितयेनेति गाथार्थः ॥ २४२ ॥ હવે ઉપર્યુક્ત દરેક દ્વારનો અર્થ કહે છે– અનર્તિત પદની વસ્ત્ર અને આત્માને આશ્રયીને ચતુર્ભગી થાય, તે આ પ્રમાણે(૧) વસ્ત્ર અને આત્મા એ બંનેને નચાવે. (૨) વસ્ત્રને ન નચાવે, આત્માને નચાવે. (૩) વસ્ત્રને નચાવે, આત્માને ન નચાવે. (૪) વસ્ત્ર અને આત્મા એ બંનેને ન નચાવે. આમાં બંને ન નચાવવા રૂપ છેલ્લો ભાંગી શુદ્ધ છે. એ જ રીતે “અવલિત' પદની પણ વસ્ત્ર અને શરીરને આશ્રયીને ચતુર્ભગી છે. તેમાં વસ્ત્ર અને શરીર એ બંનેને ન વાળવા રૂપ છેલ્લો ભાંગો શુદ્ધ છે. અનુબંધી (? અનુબંધ) એટલે નિરંતરતા. નિરંતર પડિલેહણા કરવી તે અનુબંધિ દોષ છે. તિથ્થુ, ઊંચે અને નીચે વસ્ત્રનો સંઘટ્ટ કરવો તે મોસલિ. તિર્ફે ભીંત વગેરેની સાથે, ઊંચે માળિયા વગેરેની સાથે, નીચે ભૂમિ વગેરેની સાથે વસ્ત્રનો સંઘટ્ટ કરવો તે મોસલિ દોષ છે, એમ મોસલિનું લક્ષણ સ્પષ્ટ જ કહ્યું છે. [૨૪૦-૨૪૧] પૂર્વો (પુરિમ) એટલે પહેલાં કરવાની વિશિષ્ટ ક્રિયાઓ. આ પૂર્વે વસ્ત્રને તિહુઁ કર્યા પછી બંને બાજુ જોવાપૂર્વક કરાય છે. નવ આસ્ફોટન ત્રણ ત્રણ આંતરે કરાય છે. તે ક્યાં કરાય છે? હાથ ઉપર. કોના આંતરે કરાય છે ? સુપ્રસિદ્ધ ત્રણ ત્રણ પ્રમાર્જનાના આંતરે. [૨૪૨]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy