________________
૨૦૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
कथं प्रस्फोटयेदित्यत्र प्रतिद्वारगाथामाह
अणच्चाविअमवलिअमणाणुबंधिं अमोसलिं चेव ।
छप्पुरिमं नवखोडं, पाणी पाणिपमज्जणं ॥२३९ ॥पडिदारगाहा ॥ वृत्तिः- 'अनर्तितं' वस्त्रात्मानर्तनेन 'अवलितं' वस्त्रात्मावलनेनैव 'अननुबन्धि'अनिरन्तरं अमोषलि' चैव, तिर्यग्घट्टनादिरहितं चेत्यर्थः, षट्पूर्व'-ट्तिर्यक्कृतवस्त्रप्रस्फोटनोपेतं 'नव-प्रस्फोटनं'-करतलगतप्रमार्जनान्तरितत्रिकत्रिकनवप्रस्फोटनवत् 'पाणौ प्राणिप्रमार्जनं'हस्ते प्राणिविशोधनमिति गाथार्थः ॥ २३९ ।।
કેવી રીતે પ્રસ્ફોટન કરે એ જણાવવા પેટા દ્વાર ગાથા કહે છે(૧) અનર્તિત-પડિલેહણ કરતાં વસ્ત્ર અને આત્માને નચાવવો નહિ. (આત્માને ન ચાવવો એટલે
આત્માને પ્રતિલેખનાક્રિયામાં સ્થિર-એકાગ્ર રાખવો.)
અવલિત- પડિલેહણ કરતાં વસ્ત્ર અને શરીરને વળેલું ન રાખવું. (૩) અનનુબંધિ- અનુબંધ એટલે નિરંતર, પ્રતિલેખના નિરંતર ન કરવી, અર્થાત પ્રતિલેખનામાં
પ્રસ્ફોટન-આસ્ફોટન-પ્રમાર્જન વગેરે સતત ન કરતાં આંતરે આંતરે તેને કરવાના વિધિ
પ્રમાણે કરવા. (૪) અમોસલિ- મોસલી એટલે સાંબેલું. સાંબેલાની જેમ વસ્ત્ર ઉપર, નીચે કે તિહુઁ સ્પર્શે નહિ
તેમ પ્રતિલેખના કરવી. (૫) છપૂર્વ (પુરિમ)- વસ્ત્રનું પોતાની સામેનું એક પડખું દૃષ્ટિથી સંપૂર્ણ જોઈને પહેલી વાર ત્રણ
પુરિમ કરવા, બીજુ પડખું બદલીને તેને સંપૂર્ણ જોઈને બીજી વાર ત્રણ પુરિમ કરવા એમ બે વખતના મળીને છ પુરિમ એટલે કે છ વાર 'પ્રસ્ફોટન કરવું. નવઅખોડા- પડિલેહણમાં હાથની ઉપર નવ અખોડા કરવા અને તેમ કરીને પાણી પપ્પમનí=હાથ ઉપર કુંથુઆ વગેરે જીવોઉતર્યા હોય તેનું નવવાર પ્રમાર્જન કરવું.[૨૩] अवयवार्थं त्वाह
वत्थे अप्पाणंमि अ, चउह अणच्चाविअं अवलिअं च ।
अणुबंधि निरंतरया, तिरिउड्वऽहघट्टणा मुसली ॥ २४० ॥ વૃત્તિઃ- “વ'-વસ્ત્રવિષયમત્મિનિ-માત્મવિષયે ૨', વસ્ત્રમાત્માનં વધચેત્યર્થ, ૧. પ્રસ્ફોટન એટલે વસ્ત્રને એક એક બાજા જોઈને ત્રણ ત્રણ વાર નચાવવું, તે પછી વધુટક કરીને (વસ્ત્રને આંગળીઓ વચ્ચે દબાવીને
પકડીને) હથેળીની કોણી તરફ લઈ જતાં ત્રણ વાર ત્રણ ત્રણ વખત નચાવવું તે “નવ આસ્ફોટક અને તેની વચ્ચે વચ્ચે વસ્ત્રને કોણીથી હથેળી તરફ લઈ જતાં વસ્ત્ર વડે હાથની (કુંથુઆ આદિની રક્ષા માટે) પ્રમાર્જના કરાય તે પણ ત્રણ વાર ત્રણ ત્રણ કરાતી હોવાથી ‘નવ પ્રમાર્જના' કહેવાય છે. આ આસ્ફોટક અને પ્રમાર્જના એકબીજાના આંતરે ત્રણ વખત ત્રણ ત્રણ વાર કરાતાં હોવાથી કુલ નવ આસ્ફોટક અને નવ પ્રમાર્જન થાય છે. (ધ. સં. ભાષાં.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org