________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
गतं स्थिरद्वारं, साम्प्रतमत्वरितद्वारमधिकृत्याह
परिवत्तिअं च सम्मं, अतुरिअमिइ अदुयं पयत्तेणं । वाउजयणानिमित्तं, इहरा तक्खोभमाईआ ॥ २३६ ॥ दारं ॥
वृत्ति:- 'परावर्त्तितं च सम्यग् ' द्वितीयपार्श्वेन, 'अत्वरितमिति' द्वारसंस्पर्शः, किमुक्तं भवति ? 'अद्भुतं प्रयत्नेन' परावर्त्तितं प्रत्युपेक्षेत, किमर्थमित्याह-'वायुयतनानिमित्तं'वायुसंरक्षणाय, 'इतरथा' द्रुतपरावर्त्तनेन 'तत्क्षोभादयो' दोषा इति गाथार्थः ॥ २३६ ॥
स्थिर द्वार धुं. हवे 'अत्वरित' द्वारने आश्रयीने उहे छे
વસ્ત્રનું બીજું પાસું વાયુકાયની રક્ષા માટે ધીમે ધીમે ફેરવીને પ્રતિલેખના કરવી, અન્યથા वायुयोल (वायुअयने झोल थाय) वगेरे घोषो लागे. [२३] उक्तमत्वरितद्वारं सर्वं तावदिति द्वारमभिधातुमाह
इअ दोसुं पासेसुं, दंसणओ सव्वगहणभावेणं । सव्वंति निरवसेसं, ता पढमं चक्खुणा पेहे ॥ २३७ ॥ दारं ॥
वृत्तिः - 'इति'- एवं' द्वयोरपि पार्श्वयो 'र्वस्त्रस्य दर्शनात् सर्वग्रहणभावेन' हेतुना' सर्वमितिनिरवशेषं' वस्त्रं 'तावत् प्रथमं चक्षुषा प्रत्युपेक्षेत', एष द्वारसंस्पर्श इति गाथार्थः ॥ २३७ ॥
[ १०७
અત્વરિત દ્વાર કહ્યું, હવે સર્વ દ્વારને કહેવા માટે કહે છે—
પહેલાં આ રીતે વસ્ત્રને બંને બાજુ સંપૂર્ણ જોઈને વસ્રની ચક્ષુથી પ્રતિલેખના કરે. (પછી પ્રસ્ફોટન અને પ્રમાર્જન કરે એ હવે પછી કહે છે.) [૨૩૭]
अधिकृतद्वारगाथार्धं व्याख्यातं, शेषार्द्धप्रथमद्वारमाह
अद्दंसणंमि अ तहा, मुइंगलिआइआण जीवाणं । तो बीअं पप्फोडे, इहरा संकामणं विहिणा ॥ २३८ ॥
वृत्ति:- 'अदर्शने च' सति 'तथा मूइंगलिकादीनां' पिपीलिकादीनां 'जीवानां ततो द्वितीयं प्रस्फोटयेत्' इति द्वारसंस्पर्शः, 'इतरथा' दर्शने सति तेषां 'सङ्क्रमणं विधिना' कुर्यादिति गाथार्थः ॥ २३८ ॥
Jain Education International
પ્રસ્તુત (૨૩૩મી) દ્વારગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન કર્યું. હવે ઉત્તરાર્ધના પ્રથમ દ્વારને કહે છે—
(પહેલી વાર ઉક્ત રીતે કરેલ દષ્ટિપડિલેહણથી) કીડી વગેરે જીવો જોવામાં ન આવે તો બીજી વાર પ્રસ્ફોટન કરે. જો જીવો જોવામાં આવે તો તેમને કિલામણા વગેરે ન થાય તે રીતે વિધિપૂર્વક उतारीने जीभ स्थणे भूरे. [२३८ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org