________________
१०४ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રરૂપણા સંબંધી દ્વારગાથાનો આ પ્રમાણે સામુદાયિક (સંક્ષેપથી) અર્થ છે. અવયવાર્થ (=પ્રત્યેક द्वारनी विशे५ २५थ) वे शे. [२३०] तथा चाद्यद्वारावयवार्थाभिधित्सयाऽऽह
उवगरणगोअरा पुण, इत्थं पडिलेहणा मुणेअव्वा ।
अप्पडिलेहिअ दोसा, विण्णेया पाणिघायाई ।। २३१ ॥ वृत्तिः- संयमप्रवृत्तस्योपकरोती 'त्युपकरणं'-वस्त्रादि ‘तद्गोचरा'-तद्विषया 'पुनरत्र'प्रक्रमे 'प्रत्युपेक्षणा'-वक्ष्यमाणलक्षणा 'मुणितव्या'-मन्तव्या, ज्ञातव्येत्यर्थः, 'अप्रत्युपेक्षित' उपकरणे 'दोषा विज्ञेयाः', के ? इत्याह-'प्राणिघातादयः', आदिशब्दात्परितापनादिपरिग्रह इति गाथार्थः ॥ २३१ ॥
१. प्रतिसेना द्वार પ્રથમ ધારનો વિશેષ અર્થ કહેવાની ઈચ્છાથી કહે છે
પ્રસ્તુતમાં વસ્ત્ર આદિ ઉપકરણોની પ્રતિલેખના આ રીતે (હવે કહીશું તે રીતે) સમજવી. ઉપકરણોની પ્રતિલેખના ન કરે તો જીવોનો ઘાત, પરિતાપ વગેરે દોષો લાગે. સંયમમાં પ્રવૃત્ત થયેલાને ઉપકારક બને તે ઉપકરણ, પ્રતિલેખના શબ્દનો અર્થ હવે કહીશું. [૩૧] तत्र
उवगरण वत्थपत्ते, वत्थे पडिलेहणं तु वुच्छामि ।
पुव्वण्हे अवरण्हे, मुहपत्तिअमाइपडिलेहा ॥ २३२ ॥ वृत्तिः- 'उपकरणमधिकृत्य प्रत्युपेक्षणा वस्त्रपात्रे'-वस्त्रपात्रविषया, तत्र प्रव्रज्याग्रहणकाले प्रथममेव यथाजातरजोहरणादिभावात् 'वस्त्रैषणा पात्रैषणे'ति च सूत्रक्रमप्रामाण्याद् 'वस्त्रविषयां प्रत्युपेक्षणां'-विशिष्टक्रियारूपां तावद्वक्ष्ये', तत्क्रममाह-'पूर्वाह्ने'-प्रत्यूषसि अपराह्ने'-चरमपौरुष्यां 'मुखवस्त्रिकाद्या'-मुखवस्त्रिकामादौ कृत्वा 'प्रत्युपेक्षणा' प्रवर्तत ति गाथार्थः । अत्र च वृद्धसम्प्रदाय:-काए आणुपुव्वीए वत्था पडिलेहेअव्वा ? मुहपोत्ती पुव्वं, ताहे कायं रयहरणं चोलपट्टयं, ताहे गुरुस्स उवट्ठाइ, ताहे गिलाणस्स सेहस्स, ताहे अप्पणोच्चए कप्पे विटिया, ताहे उत्तरपट्टयं, संथारपट्टयं, जं च गुरुनिउत्तं'ति ।। २३२ ॥
ઉપકરણની પ્રતિલેખના વસ્ત્રની અને પાત્રની એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ વસ્ત્રની પ્રતિલેખના કહીશ.
પ્રશ્ન- પ્રથમ વસ્ત્રની પ્રતિલેખના કહેવાનું શું કારણ ? ઉત્તર- દીક્ષા લેતી વખતે પહેલાં જ યથાજાત મુદ્રામાં રહેલા સાધુને રજોહરણ વગેરે વસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org