________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[१०३
૨. પ્રતિદિનક્રિયા દ્વાર प्रव्रज्याविधानानन्तरं किमर्थं प्रतिदिनक्रियेति ?, उच्यते
पव्वइअगो जओ इह, पइदिणकिरियं करेइ जो नियमा।
सम्म सुत्तविहीए, सफला तस्सेव पव्वज्जा ॥ २२९ ॥ वृत्तिः- 'प्रव्रजितको यतो'-यस्माद् ‘इह'-लोके शासने वा 'प्रतिदिनक्रियां'चक्रवालसामाचारी 'करोति यो नियमाद्' अप्रमादेन 'सम्यक् सूत्रोक्तेन विधिना' उपयोगपूर्वकं 'सफला तस्यैव'-इत्थंभूतस्य प्रव्रज्या, नान्यस्येति, अतः प्रव्रज्याविधानानन्तरं प्रतिदिनक्रियेति गाथार्थः ॥ २२९ ॥
પ્રવ્રજ્યાવિધિ પછી પ્રતિદિનક્રિયાનું વર્ણન કેમ છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે–
આ શાસનમાં દીક્ષિત બનેલો જે સાધુ નિયમા સદા અપ્રમત્ત બનીને સૂત્રોક્ત વિધિથી ઉપયોગપૂર્વક બરોબર પ્રતિદિનક્રિયા-ચક્રવાલ સામાચારી કરે છે, તેની જ પ્રવજ્યા સફલ બને છે, અન્યની નહિ. આથી પ્રવ્રજયાવિધિ પછી પ્રતિદિનક્રિયાનું વર્ણન છે. [૨૯]
सा चेयम्पडिलेहणा १ पमज्जण, २ भिक्खि ३ रिआ ४ ऽऽलोअ ५. भुंजणा ६ चेव । पत्तगधुवण७विआरा,८ थंडिल ९मावस्सगाईआ१०॥२३०॥मूलदारगाहा ॥
वृत्तिः- 'प्रत्युपेक्षणा' उपधेः, 'प्रमार्जनं' वसतेः, 'भिक्षा'-विधिना पिण्डानयनम्, 'ईर्या'-तत्सूत्रोच्चारणपुरस्सरं कायोत्सर्गः, 'आलोचनं'-पिण्डादिनिवेदनं, ‘भोजनं चैवे' ति प्रतीतं, 'पात्रकधावनम्'-अलाब्वादिप्रक्षालनं, 'विचारो'-बहिर्भूमेर्गमनं, 'स्थण्डिलं'-परानुपरोधी प्रासुको भूभागः, आवश्यकं'-प्रतिक्रमणम्, आदिशब्दात् कालग्रहणादिपरिग्रह इति द्वितीयवस्तुद्वारगाथासमुदायार्थः । अवयवार्थं तु वक्ष्यति ।। २३० ॥
તે પ્રતિદિનક્રિયા આ પ્રમાણે છે
(१) प्रतिलेपना, (२) अमाईना, (3) मिक्षा, (४) या, (५) मालोयन, (६) मोन, (७) पात्रप्रक्षालन, (८) वियार, (C) स्थंडिल, (१०) आवश्य, (११) सय वगेरे પ્રતિદિનક્રિયા છે. પ્રતિલેખના=ઉપધિનું પ્રતિલેખન કરવું. પ્રમાર્જના=વસતિનું પ્રમાર્જન કરવું. ભિક્ષા વિધિપૂર્વક આહાર લાવવો. ઈર્યા ઈરિયાવહિ સૂત્ર બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ કરવો. આલોચન લાવેલા આહાર આદિનું (ગુરુને) નિવેદન કરવું. ભોજનનો અર્થ પ્રસિદ્ધ છે. પાત્રપ્રક્ષાલન=તુંબડું વગેરે ભોજનનાં પાત્રો ધોવાં. વિચાર=(વડી નીતિ માટે) ગામ વગેરેની બહારની ભૂમિમાં જવું. સ્પંડિલ બીજા જીવોને પીડા ન થાય તેવી જીવરહિત ભૂમિ. આવશ્યક–પ્રતિક્રમણ. આદિ શબ્દથી કાલગ્રહણ વગેરે જાણવું. બીજી પ્રતિદિનક્રિયા રૂપ વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org