SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ९८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एवं भावयतः सूत्रोक्ता चेष्टा सुखदैव, तदन्यस्य तु दुःखदेति सिद्धसाध्यता, तथा चाह चारित्तविहीणस्सा, अभिसंगपरस्सा कलुसभावस्स । अण्णाणिणो अजा पुण, सा पडिसिद्धा जिणवरेहिं ॥ २१७ ॥ वत्तिः- 'चारित्रविहीनस्य'-द्रव्यप्रव्रजितस्य 'अभिष्वङ्गपरस्य' भिक्षादावेव 'कलुषभावस्य'-द्वेषात्मकस्य 'अज्ञानिनश्च'-मूर्खस्य 'या' भिक्षाटनादिचेष्टा 'सा प्रतिकुष्टा जिनवरैः', प्रत्युत बन्धनिबन्धनमसाविति गाथार्थः ॥ २१७ ॥ तथा च भिक्खं अडंति आरंभसंगया अपरिसुद्धपरिणामा । दीणा संसारफलं, पावाओ जुत्तमेअं तु ॥ २१८ ॥ वृत्तिः- 'भिक्षामटन्ति' उदरभरणार्थं 'आरम्भसङ्गताः' तथा षड्जीवनिकायोपमर्दनप्रवृत्त्या 'अपरिशुद्धपरिणामाः'-उक्तानुष्ठानगम्यमहामोहादिरञ्जिताः 'दीनाः'-अल्पसत्त्वा: 'संसारफलां' भिक्षां, न तु सुयतिवद्दातृग्रहीत्रोरपवर्गफलां, 'पापाद् युक्तमेतदिति'. एतदित्थंभूतमकुशलानुबन्धिनां पापेन भवतीति न्याय्यमेतदिति गाथार्थः ॥ २१८ ।। આ પ્રમાણે ભાવસાધુની શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ તે સુખ આપનારી જ છે. દ્રવ્યસાધુની પ્રવૃત્તિ તો દુઃખ આપનારી છે તે સ્વતઃ સિદ્ધ જ છે એ કહે છે– અજ્ઞાની, દ્વેષથી લુષિત અને ભિક્ષા વગેરેમાં આશંસાવાળા દ્રવ્યસાધુની ભિક્ષાભ્રમણ આદિ પ્રવૃત્તિ સુખ આપનારી નથી, બલ્ક કર્મબંધનું કારણ છે, એથી એવી ભિક્ષાનો જિનેશ્વરોએ નિષેધ કર્યો છે.[૧૧૭]દ્રવ્યસાધુઓ પોતાનું પેટ ભરવા માટે ભિક્ષાપરિભ્રમણ કરે છે, છ જવનિકાયની વિરાધના કરતાં કરતાં ભિક્ષાપરિભ્રમણ કરે છે. અશુદ્ધ પરિણામવાળા એટલે કે મહામોહથી રંગાયેલા (ઓતપ્રોત થયેલા) હોય છે, અલ્પસત્ત્વવાળા હોય છે. તેમની ભિક્ષા સંસારફલવાળી છે. સુસાધુની ભિક્ષા આપનાર લેનાર બંને માટે મોક્ષફલવાળી બને છે. દ્રવ્યસાધુની ભિક્ષા આવી બનતી નથી. આવી સ્થિતિ પાપાનુબંધવાળા જીવોને પાપોદયથી થાય છે એમ માનવું એ ન્યાયયુક્ત છે. [૧૧૮] कस्य पुनः कर्मणः फलमिदमित्याह ईसि काउण सुहं, निवाडिआ जेहिँ दुक्खगहणमि । मायाएं केइ पाणी, तेसिं एआरिसं होई ॥ २१९ ॥ वृत्तिः- 'ईषत्कृत्वा सुखं'-गलप्रव्रजिताविधिपरिपालनादिना 'निपातिता यैर्दुःखगहने'૧. અવતરણિકાના સિદ્ધાર્થ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સિદ્ધને સાબિત કરવું તે સિદ્ધ-સાળતા. “ભાવ સાધુની પ્રવૃત્તિ સુખદ છે” એમ સિદ્ધ થવાથી દ્રવ્ય સાધુની પ્રવૃત્તિ દુઃખદ છે એ સ્વતઃ સિદ્ધ થાય છે. આથી દ્રવ્યસાધુની પ્રવૃત્તિ દુ:ખદ છે એ સિદ્ધસાધ્યતા छ स्वत: सिद्धने साबित २वानुं थाय छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy