________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
एष दृष्टान्तः, अयमर्थोपनयः
इअ एएऽवि अ मुणिणो, कुणंति धिइमेव सुद्धभावस्स ।
गुरुआणासंपाडणचरणाइसयं निदंसिंता ॥ २१२ ॥ વૃત્તિઃ- “ફય'પર્વ “ડીપ ચ'-હ્યુ “મુનેઃ ર્વત્તિ ધૃતિવ', ને તુ યુવું, 'शुद्धभावस्य'-रागादिविरहितस्य, किं दर्शयन्त इत्याह-'गुर्वाज्ञासम्पादनेन' य‘श्चरणातिशय:'-- संसारासारतापरिणत्या शुभाध्यवसायादिस्तदतिशयं 'निदर्शयन्तः' सन्त इति गाथार्थः ।। २१२ ॥
આ દષ્ટાંતના અર્થનો ઉપનય આ પ્રમાણે છે
એ પ્રમાણે શુભ અધ્યવસાય વગેરેની વૃદ્ધિને દેખાડતા આ સુધા વગેરે કષ્ટો પણ રાગાદિથી વિશેષ રહિત મુનિને ધૃતિ=સુખ જ આપે છે, નહિ કે દુઃખ. જિનાજ્ઞાના પાલનથી સાધુઓના આત્મામાં સંસારની અસારતા પરિણત (8ઓતપ્રોત) થઈ જાય છે, અને એથી આત્મામાં શુભ અધ્યવસાય આદિની વૃદ્ધિ થાય છે. વળી ક્ષુધા વગેરે કષ્ટો સહન કરવાં એવી જિનાજ્ઞા છે. આથી સુધા વગેરે કષ્ટો સહન કરવાથી જિનાજ્ઞાનું પાલન થાય છે, અને એથી સંસારની અસારતાની પરિણતિ દ્વારા સુધાદિ કષ્ટો શુભ અધ્યવસાય વગેરેની વૃદ્ધિ કરે છે. [૧]
ण य तेऽवि होति पायं, अविअप्पं धम्मसाहणमइस्सा ।
न य एगतेणं चिअ, ते कायव्वा जओ भणियं ॥ २१३ ॥ वृत्तिः- 'न च तेऽपि भवन्ति प्रायः' क्षुदादयः 'अविकल्पं'-मातृस्थानविरहेण ધર્મસાધનમ:' પ્રવૃતિસ્થ, ધર્મપ્રમાવાવ, “ર ચૈન્નેનૈવ તે'-મુદ્રાય: “ વ્યા' मोहोपशमादिव्यतिरेकेण, 'यतो भणितमिति' गाथार्थः ॥ २१३ ॥
નિર્દભપણે ધર્મ જ સાધવાની બુદ્ધિવાળા સાધુને ધર્મના પ્રભાવથી જ પ્રાયઃ સુધા વગેરે કષ્ટો થતાં નથી તથા મોહશાંતિ વગેરે કારણો વિના ક્ષુધા વગેરે કષ્ટો સહન કરવા જ જોઈએ એવો એકાંત પણ નથી. કારણ કે શાસ્ત્રમાં નીચે પ્રમાણે (૨૧૪મી ગાથામાં કહેવાશે તે પ્રમાણે) કહ્યું છે. [૧૩] किं तदित्याह
सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ ।
जेण न इंदिअहाणी, जेण य जोगा ण हायंति ॥ २१४ ॥ ૧. નીચેનાં છ કારણોથી સાધુ આહાર ન કરેeતપ કરે.
आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु ।
દિવા તદઉં, જીવથડ્રાણ છે પિં. નિ. ગા. ૬૬૬ રોગ=તાવ વગેરે રોગને દૂર કરવા માટે, ઉપસર્ગઃરાજા વગેરે ઉપસર્ગ કરે ત્યારે ઉપસર્ગ સહન કરવા માટે, બ્રહ્મચર્ય=બ્રહ્મચર્યના પાલન માટે (પ્રબળ વેદોદય થાય ત્યારે તપથી વેદોદયને શમાવવા માટે), જીવદયા=વપદ આદિમાં ભિક્ષા માટે જવાથી જીવહિંસા થાય, આથી જીવહિંસાને રોકવા માટે, તપઋતપ કરવાનો ઉલ્લાસ થાય તો તપ કરવા માટે, શરીરત્યાગ=અંતકાળે વિધિપૂર્વક શરીરનો ત્યાગ કરવા માટે, આ છે કારણોથી સાધુ આહાર ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org