SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] ૩ માસ અસુરકુમાર ૪ માસ ગ્રહ-નક્ષત્ર-તારા ૫ માસ સૂર્ય-ચંદ્ર ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ વૈ. દે. ૧૧-૧૨ માસ ક્રમશઃ રૈવેયક, પ અનુત્તરવાસી દેવો (ભગવતીની ટીકામાં તેજોવેશ્યા વગેરે શબ્દોનો અર્થ આ પ્રમાણે છે- તેજોલેશ્યાનો ઉલ્લેખ પ્રશસ્તલેશ્યાના ઉપલક્ષણરૂપ હોવાથી તેજોવેશ્યા એટલે પ્રશસ્તલેશ્યા. પ્રશસ્તલેશ્યા સુખાસિકાનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તેજોવેશ્યા એટલે સુખાસિકા. સુખાસિકા એટલે સુખી અવસ્થા. શુક્લ એટલે શુદ્ધપરિણામવાળો. અભિજાત એટલે શ્રેષ્ઠ. શુક્લોમાં અભિજાતકશ્રેષ્ઠ તે શુક્લાભિજાત. આત્મા જેમ જેમ વિશુદ્ધપરિણામવાળો બને તેમ તેમ સુખી બને. આથી શુક્લ એટલે સુખી. શુક્લાભિજાત એટલે પરમ સુખી.) [૨00]. एतदेवाह तेण परं से सुक्के, सुक्कभिजाई तहा य होऊणं । पच्छा सिज्झइ भयवं, पावइ सव्वुत्तमं ठाणं ॥ २०१ ॥ वृत्तिः- 'तेन' इति द्वादशभ्यो मासेभ्यः ऊर्ध्वम्' अप्रतिपतितचरणपरिणामः सन् ‘असौ शुक्लः' कर्मणा 'शुक्लाभिजात्यः' आशयेन, 'तथा च भूत्वा' समग्रप्रशमसुखसमन्वितः ‘पश्चात् सिद्ध्यति भगवान्' एकान्तनिष्ठितार्थो भवति, 'प्राप्नोति सर्वोत्तमं स्थानं'-परमपदलक्षणमिति गाथार्थः ॥ २०१ ।। આ જ વિષયને કહે છે બાર માસ પછી અખંડ ચારિત્રપરિણામી તે સાધુ કમમેલ દૂર થવાથી નિર્મળ અને આશયથી વિશુદ્ધ થવાથી પરમ નિર્મળ બને છે. પછી સંપૂર્ણ પ્રશમ સુખને અનુભવતો અને ઐશ્વર્યાદિ ગુણસંપન્ન બનેલ તે સાધુ સર્વથા કૃતકૃત્ય થાય છે, અને મોક્ષરૂપ સર્વોત્તમ સ્થાનને પામે છે. [૨૦૧] प्रकृतयोजनां कुर्वन्नाह लेसा य सुप्पसत्था, जायइ सुहियस्स चेव सिद्धमिणं । इअ सुहनिबंधणं चिअ, पावं कह पंडिओ भणइ ? ॥२०२ ॥ वृत्तिः- 'लेश्या च सुप्रशस्ता जायते सुखितस्यैव' नेतरस्येति 'सिद्धमिदं' विपश्चिताम्, ‘તિ'-વં યુનિવચનમેવ' રવાસરિત્યા “પાપં થં પveતો'–વિપત્િમતિ' ?, अतोऽयुक्तमुक्तम्-'अगारवासं पावाओ परिच्चयन्ती'ति गाथार्थः ॥ २०२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy