SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ९० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते इतश्च प्रव्रजितस्यैव सुखमित्यावेदयन्नाह भणिअं च परममुणिहिं ( महासमणो), मासाइदुवालसप्परीआए। वणमायणुत्तराणं, विइवयई तेअलेसंति ॥ २०० ॥ वृत्तिः- 'भणितं च परममुनिभिः', किमित्यत्राह-'महाश्रमणो'-महातपस्वी 'मासादिद्वादशपर्याय' इति मासमादिकं कृत्वा द्वादशमासपर्याय इत्यर्थः, व्यन्तराद्यनुत्तराणामिति'व्यन्तरादीनामनु-त्तरोपपातिकपर्यन्तानां 'व्यतिक्रामति तेजोलेश्यां'-सुखप्रभावलक्षणामनुक्रमेणेति, गौतमपृष्टेन यथोक्तं भगवता- “जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति एए णं कस्स तेयलेस्सं वीईवयंति ?, मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयंति, एवं दुमासपरियाए असुरिंदवज्जियाणं भवणवासियाणं देवाणं, तिमासपरियाए असुरकुमारिंदाणं, चउमासपरियाए गहगणनक्खत्ततारारूवाणं जोइसियाणं देवाणं, पंचमासपरियाए चंदिमसूरियाणं जोतिसिंदाणं जोइसराईणं तेयलेस्सं, छम्मासपरियाए सोहम्मीसाणाणं देवाणं, सत्तमासपरियाए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरियाए बंभलंतगाणं देवाणं, नवमासपरियाए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरियाए आणयपाणयआरणच्चुयाणं देवाणं, एक्कारसमासपरियाए गेविज्जगाणं देवाणं, बारसमासपरियाए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीतीवयइ, तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता तओ पच्छा सिज्झई जाव अंतं करेइ" || इति गाथार्थः ।। २०० ।। હવે દીક્ષિતને જ (વાસ્તવિક) સુખ હોય છે એ જણાવે છે– શ્રી જિનેશ્વરોએ કહ્યું છે કે એક માસથી વધતાં અનુક્રમે બારમાસના ચારિત્ર-પર્યાયવાળા મહાતપસ્વી સાધુની સુખપ્રભાવરૂપ તેજોવેશ્યા ક્રમશઃ વાણવ્યંતર દેવોથી આરંભી અનુત્તરદેવોની તેજોવેશ્યાથી (=સુખથી) પણ વધી જાય છે, અર્થાત્ બારમાસના પર્યાયવાળો સાધુ અનુત્તરદેવોથી પણ અધિક સુખી બને છે. આ વિષે (ભગવતી સૂત્ર શ.૧૪ ૧.૯માં) શ્રી ગૌતમસ્વામીનો પ્રશ્ન અને શ્રી મહાવીરસ્વામીનો ઉત્તર આ પ્રમાણે છે હે ભગવંત ! હમણાં જે શ્રમણ નિગ્રંથો વિચરી રહ્યા છે, તે કોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે ? હે ગૌતમ ! એક માસના દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિર્ગથો વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને સુખને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બારમાસના દીક્ષાપર્યાયવાળા શ્રમણનિર્ગથી અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યાને સુખને ઓળંગી જાય છે. ત્યારબાદ અધિક અધિક શુદ્ધ પરિણામવાળા થઈ સિદ્ધ થાય છે, વાવ, સર્વ દુઃખોનો અંત કરે છે. ભગવતીસૂત્રમાં જણાવેલ સુખવૃદ્ધિ દીક્ષા પર્યાય કયા દેવોથી અધિક સુખ ૧ માસ વાણવ્યંતર ૨ માસ ભવનપતિ (અસુરકુમાર સિવાય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy