________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[८१
विधिप्रव्राजने गुणानाह
होति गुणा निअमेणं, आसंसाईहिँ विप्पमुक्कस्स ।
परिणामविसुद्धीओ, अजुत्तकारिमिवि तयंमि ॥ १७६ ॥ वृत्तिः- 'भवन्ति गुणा नियमेन' कर्मक्षयादयो विधिप्रव्राजने सति ‘आशंसादिभिर्विप्रमुक्तस्य' गुरोः, आदिशब्दात् सम्पूर्णपर्षदादिपरिग्रहः, कुतो भवन्ति ?, 'परिणामविशुद्धेः'सांसारिकदुःखेभ्यो मुच्यतामयमित्यध्यवसायाद्, 'अयुक्तकारिण्यपि' कुतश्चित्कर्मोदयात् तस्मिन्' शिष्ये इति गाथार्थः ॥ १७६ ॥
વિધિથી દીક્ષા આપવામાં ગુરુને થતા લાભો જણાવે છે
વિધિથી દીક્ષા આપવામાં ગુરુને અવશ્ય કર્મક્ષય વગેરે લાભો થાય છે. કારણ કે ગુરુમાં “આ જીવ સાંસારિક દુઃખોથી મુક્ત થાઓ” એવા પરહિતાશય રૂપ શુભ અધ્યવસાય હોય છે. આવો શુભ અધ્યવસાય તો જ થઈ શકે કે જો ગુરુ આશંસાદિ દોષોથી તદ્દન રહિત હોય. આથીજ ગુરુ “દીક્ષા આપવાથી આ આહાર-પાણી વગેરે લાવવાનું કામ કરશે વગેરે આશંસાથી અને મારા પરિવારની વૃદ્ધિ થશે” ઈત્યાદિ (અહંભાવ રૂ૫) અશુભ ભાવથી રહિત હોવા જોઈએ.
કોઈ કારણે તેવા કર્મોદયથી તે શિષ્ય કંઈ અનુચિત કરે તો પણ આવા ગુરુને તો ઉક્ત શુભ અધ્યવસાયથી કર્મક્ષય વગેરે લાભ જ થાય. [૧૭].
तम्हा उ जुत्तमेअं, पव्वज्जाए विहाणकरणं तु ।
गुणभावओ अकरणे, तित्थुच्छेआइआ दोसा ॥ १७७ ॥ __ वृत्तिः- यस्मादेवं 'तस्मात्तु युक्तमेतद्'-अनन्तरोदितं 'प्रव्रज्याया विधानकरणं तु'चैत्यवन्दनादि, कुत इत्याह-'गुणभावतः' उक्तन्यायात् कर्मक्षयादिगुणभावाद्, 'अकरणे' प्रस्तुतविधानस्य 'तीर्थोच्छेदादयो दोषाः'-तीर्थोच्छेदः सत्त्वेषु न चानुकम्पेति गाथार्थः ॥ १७७ ।।
ઉક્ત રીતે કર્મક્ષય વગેરે લાભ થતો હોવાથી ઉક્ત ચૈત્યવંદનાદિ દીક્ષાવિધિનું પાલન જ યુક્ત छ (=४३री छ). 3सटुं, होक्षाविधि न ४२वाथी तीर्थनो (शासननो) , वोमा अनुपानो (5२५॥नो) अमाव वगेरे भने होपो थाय. [१७७] एतदेव भावयति
छउमत्थो परिणाम, सम्मं नो मुणइ ताण देइ तओ ।
न य अइसओ अ तीए, विणा कहं धम्मचरणं तु ? ॥ १७८ ॥ वृत्तिः- "छद्मस्थसत्त्वः परिणामं' विनेयसम्बन्धिनं 'न सम्यग्मनुते'-न जानाति, 'ततो न ददात्यसौ' दीक्षा परिणामादर्शनेन, ततोऽतिशयी दास्यतीति चेत् अत्राह-'न चातिशयोऽपि'-अवध्यादिः तया भावतो दीक्षया विनैव, अत: 'कथं धर्मचरणमिति' सामान्येनैव धर्माचरणाभाव इति गाथार्थः ॥ १७८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org