________________
७६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
સંક્ષેપથી (=સામાન્યથી) આ પંદર ભેદો મોક્ષસાધનાનો ઉપાય છે. આ ઉપાયમાંથી તે ઘણું (=शील सुधार्नु) भेगवी दीधुंछ, तारे थोडं ४ (=यिभाव भने सशान में ले ४) મેળવવાનું છે. [૧૬] તેથી તારે તેવું કરવું જોઈએ કે જેથી બાકીનું થોડા જ કાળમાં તું મેળવી श. यात्रिने (=यारित्रथी) ४तम असाध्य नथी. ते यारित्र तें मेणवीसीधुंछ. [१६१] આ ચારિત્ર મોક્ષનું કારણ હોવાથી ચિંતામણી અને કલ્પવૃક્ષથી પણ શ્રેષ્ઠ છે, આ ચારિત્ર આ લોક અને પરલોકમાં સુખ આપનારું છે, ઉત્તમ મુનિઓએ એનું પાલન કર્યું છે. [૧૬] જિનેશ્વરોએ કહેલા આવા ચારિત્રને પામીને એના પાલનમાં સદા અતિશય ઉદ્યમ કરવો જોઈએ. ચારિત્રમાં અતિશય ઉદ્યમ થાય એ માટે શુભ અંતઃકરણથી સારહીન સંસારની અસારતા વિચારવી જોઈએ. संसारनी सातार्नु यिंतन वैशयनो उपाय छे. [१६]
आह विरइपरिणामो, पव्वज्जा भावओ जिणाएसो । __ जंता तह जइअव्वं, जह सो होइत्ति किमणेणं? ॥१६४ ॥ वृत्तिः- 'आह' परः, किमाह ?, 'विरतिपरिणामः'-सकलसावद्ययोगविनिवृत्तिरूपः 'प्रव्रज्या भावतः'-परमार्थतो 'जिनादेशः'-अर्हद्वचनमित्थं व्यवस्थितमिति, 'यत्'-यस्मादेवं 'तत्'-तस्मा 'त्तथा यतितव्यं'-तथा प्रयत्नः कार्य: 'यथाऽसौ'-विरतिपरिणामो 'भवतीति', 'किमन्येन'-चैत्यवन्दनादि-क्रियाकलापेन ? इति गाथार्थः ॥ १६४ ॥
અહીં વાદી કહે છે કે-પરમાર્થથી સર્વસાવઘયોગોથી નિવૃત્તિ રૂ૫ વિરતિના જે પરિણામ એ દીક્ષા છે એવું જિનવચન છે. માટે વિરતિના પરિણામ પ્રગટાવવા (આંતરિક) ઉદ્યમ કરવો જોઈએ, ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવાની જરૂર નથી. [૧૪] पर एव स्वपक्षं समर्थयन्नाह
सुव्वइ अ एअवइअरविरहेणऽवि स इह भरहमाईणं ।
तयभावंमि अभावो, जं भणिओ केवलस्स सुए ॥१६५ ॥ __ वृत्तिः- 'श्रूयते च एतद्व्यतिकरविरहेणापि'-चैत्यवन्दनादिसम्बन्धमन्तरेणापि 'सः' विरतिपरिणामः इह'-जिनशासने भरतादीनां' महापुरुषाणामिति,कथमितिचेत्, उच्यते, तदभावे'विरतिपरिणामाभावे भावतः ‘अभावः'-असम्भवः, 'यत्'-यस्माद् 'भणित:'-उक्तः केवलस्य श्रुते'-प्रवचन इति गाथार्थः ॥ १६५ ।।
संपाडिएऽवि अ तहा, इमंमि सो होइ नस्थि एअंपि ।
अंगारमद्दगाई, जेण पवज्जंतऽभव्वावि ॥ १६६ ॥ वृत्तिः- 'सम्पादितेऽपि च तथा अस्मिन्'-चैत्यवन्दनादौ व्यतिकरे सति 'सः'विरतिपरिणामो 'भवति नास्त्येतद्' अत्राप्यनियम एवेति, एतदेवाह-'अङ्गारमर्दकादयो येन' कारणेन प्रतिपद्यन्ते' अधिकृतव्यतिकरम् अभव्या अपि, आसतां तावदन्य इति गाथार्थः ।। १६६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org