SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જE - લગભગ છેલ્લાં ૩૭ વર્ષથી, વર્ષની સરેરાશ નાનીમોટી. દસ-બાર યાત્રાઓ ગણીએ તો કુલ લગભગ ૪૦૦થી વધારે થાય; કદાચ એથીય વધારે યાત્રાઓ થઈ હશે. આમ દેશ-વિદેશની આ યાત્રાઓના બહોળા અનુભવથી તેઓની દૃઢ માન્યતા અને અભિપ્રાય છે કે “વર્તમાન યુગમાં વિવેકયુક્ત આયોજનવાળી અને સાચા સત્સંગીઓ સાથેની તીર્થયાત્રાઓ આધ્યાત્મિક વિકાસનું એક છે બહુજનસુલભ, સર્વમાન્ય, સરળ અને અત્યંત ક હિતકારી સમૂહસાધન છે. કોઈ સંત-ધર્માત્મા | બદ્રિવિશાલ મંદિર (હિમાલય) સાધુજનના સાન્નિધ્યમાં જો એ સંપ્રાપ્ત કરી શકાય તો ત્વરાથી આત્મશુદ્ધિનું, દેહ-નિર્મમત્વનું, સંતોષનું, શાંતિનું, પ્રેરણાનું અને ધર્મ-વાત્સલ્યવૃદ્ધિનું અત્યંત પ્રભાવશાળી કારણ બની શકે છે. સંસ્કારસિંચન અને આધ્યાત્મિક વિકાસનું - એમ સ્વપરકલ્યાણનું આ એક અત્યંત બળવાન સાધન છે.” 96 Jan Education Internet For Private Personne Oy wwalnelity.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy