________________
૨૦૨) ૧. ૧. સૂ. ૬]
२४३ | હરિણીભૂતા એટલે મૃગીભૂતા (લાંછનશોભા), શ્યામ બનેલ (ઘાનું નિશાન). અહીં, 'બ્રિ', ફી' પ્રત્યયનો ભંગ છે. (શ્લેષ છે).
નાગના દેવતા જેમણે પોતાના ગળામાં વિષ ધારણ કર્યું, દેહમાં જેમણે (અંગજ =) કામદેવ ધારણ કર્યો (બાવ્યો) અને પત્ની (અર્ધનારીશ્વરરૂપે) (દહમાં ધારણ કરી) તે અજન્મા વિજય પામે છે. (૪૮૮)
સિ. કે. ૨.૧૫૬] અહીં ગળ્યું, પોતાના ગળામાં (નિઝમાને – ગળી ગયા; પોતાના ગળામાં – બે અર્થ), (=) (કામને) બાળ્યો, શરીરમાં (પાર્વતીને ધારણ ક્ય) વ. વ. (આમ) વિભક્તિઓનો લેષ છે.
મોટા પ્રભાવવાળા, પ્રભુ, ધર્મના રજો ગુણ અને તમોગુણને અસ્ત કરનાર, મુક્તાત્મા નેમિ(નાય), અને બીજા જિનો અમને કલ્યાણ અર્પો. (૪૮૯)
- [સ. ૧૫૮; ૧.૧૬૩)] (નેમિ અને અન્ય જિનો પણ, એમ એકવચન અને બહુવચન વડે, તામ્ એમ તિન્તમાં, પ્રાર્ચપ્રમાવ અને પ્રમવ: વ. માં. સુબત્તમાં એકવચન/બહુવચનનો શ્લેષ છે. તેથી વચનલેષ થયો). અહીં એકવચન/ બહુવચનનો શ્લેષ છે.
આ બધા (વિષે) વર્ણોના અભંગથી (લેપ) જેમ કે,
આ ઉદયાચલ પર આરૂઢ થયેલો, કાન્તિયુક્ત, લાલમંડળવાળો, ચંદ્ર મૃદુ કિરણોથી લોકોનું દય હરે છે (૪૯૦)
[કાવ્યાદર્શ ૨.૩૧૧, સ. કે. ૪.૨૨ ૭] ઉદય એટલે શક્તિની વૃદ્ધિ અને (એ નામનો) ખાસ પર્વત. રક્તમંડલ એટલે જેના વિષે પ્રજા અનુરક્ત છે તેવો (રાજા), (અને) (લાલ મંડળ) લાલ બિંબ વાળો (ચન્દ્ર), રાજા એટલે નૃપતિ અને ચન્દ્ર. મૂદુ વડે એટલે અ-ખેદ લાવનાર, કર કહેતાં દંડ (Taxes) અને કિરણોથી, એમ અલંગ શ્લેષ છે.
અહીં પ્રકરણ (= સંદર્ભ, Context) ના નિયમનનો અભાવ હોવાથી રાજા અને ચન્દ્ર બંને વાચ્ય છે. આ અર્થાલંકાર છે એમ ન કહેવું. અન્વય અને વ્યતિરેક દ્વારા (આ ઉદા.) શબ્દગત હોવાની પ્રતીતિ થાય છે. જેમ કે, - ‘ઉદય’ (ગિરિ) વગેરે શબ્દના પ્રયોગમાં અલંકાર બને છે, (‘ઉદય’ના અર્થવાળા) શક્તિના ઉપચય'ગિરિ - એવા પ્રયોગમાં (અલંકાર) થતો નથી. તેથી તભાવ અને તદભાવથી થતો હોવાથી આ શબ્દાલંકાર જ છે. (જ્યારે),
અને પોતે પલ્લવ (= પળ) જેવા લાલ સૂર્યનાં કિરણોથી શોભતી પ્રભાતસંધ્યા જેવી અસ્વાપ (= નિદ્રાત્યાગ) ફલમાં લોભ રાખનાર (= જાગવાનું જેને ગમે છે તેવા) વિષે હિત પ્રદાયિની. (૪૯૧)
[ઉભટ ૪.૧૫] વગેરેમાં (શબ્દ અને અર્થગત અલંકારનો) સંકર જ (માનવો) યોગ્ય છે. અથવા ન્યાયપરીક્ષણ કરતાં ઉપમાપણું જ (અહીં) (છે). - જેમકે, ગુણ અને ક્રિયાના સામ્યમાં ઉપમા (જણાય છે), તેમ શબ્દમાત્રના સામ્યમાં પણ (ઉપમા) જણાય છે; (જેમ કે) (ઉદા. ‘‘સર્વાનં વ.)” અવાજવાળું આ નગર, સકળ કળાવાળા ચન્દ્રબિંબ જેવું બન્યું. વ. માં ત્યાં શ્લેષ કહેવો બરાબર નથી. (તેમ કરવા જતાં) પૂર્ણોપમાનો વિષય (જ) નહિ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org