________________
૨૦) . રૂ. સૂ. ૬].
१७७ યુગની શરૂઆતમાં પ્રજાને સર્જવા ઇચ્છતા ભગવાન બ્રહ્માની જેમ આ ચક્રવાક પદ્માસનવાળી બેઠેલ છે. (૩૨૯)
[ભામહ- ૨.૫૫] પતાળ જેવી તારી નાભિ છે, પર્વત સમા બે સ્તન છે અને આ વેણીદંડ (= વાળનો ચોટલો) કાલિંદીના પ્રવાહસમો છે, (૩૩૦)
આ ‘’ - કૂતરો વગેરે ઉપમાનોની જાતિ અને પ્રમાણગત (અનુક્રમે) હીનતા અને અધિકતા છે તેથી અનુચિતાર્થત્વ છે.
નિદ્રામાં કે પ્રોત્સાહનને વિષે દોષરૂપ નથી. જેમ કે,
ચતુર સખીઓનાં વચનો દ્વારા વિનોદથી જેના દિવસો પસાર થાય છે તેવી વિરહિણીઓને રાત્રે ચંડાલ એવો આ ચન્દ્ર મારે છે. (૩૩૧)
રુદ્રસમા મહાતેજસ્વી વૃષ્ણિાઓ તરત જ પ્રવેશ પામો. (૩૩૨) અથવા જેમ કે, ઉભેક્ષામાં - દિવસે જ (પર્વત) જાણે કે બનેલા, ગુફામાં છુપાયેલા અંધકારને સૂર્યથી રક્ષે છે, ખરેખર શરણે આવેલ મુદ્રને વિષે પણ મોટા મનવાળાઓને ઘણી મમતા હોય છે. (૩૩૩)
[કુમાર.-૧.૧૨] અહીં અચેતન એવા અંધકારને વાસ્તવમાં તો સૂર્યથી ત્રાસ સંભવે જ નહીં તો પછી તે કારણે પર્વત વડે થતું રક્ષણ તો ક્યાંથી સંભવે ? પણ સંભાવિત (= કલ્પિત) સ્વરૂપથી પ્રતિભાસિત થતા તેની કોઈ અનુપપત્તિ આવતી નથી, તેથી તેનું સમર્થન અનુચિત જ છે. વાક્યગત - જેમ કે,
તું પૃથ્વીને મેળવનાર છે (તું વણકર છે), ચારે બાજુ ગુણોનો ફેલાવે છે (દોરાઓને ચારે બાજુથી વણીને પટ બનાવે છે), હે પ્રભુ! વિભુ! આ વનમાં રહેનારાઓ બધી દિશામાં તારો યશ ગાય છે. ખીલેલી ચાંદની જેવી ચેતને સ્વચ્છ વિપુલ – સર્વાંગસુંદર તારી કીર્તિ આચ્છાદનરહિત થઈ અહીં ફરે છે. (૩૩૪).
અહીં વિન્દ્ર આદિ શબ્દો તખ્તવાય (= વણકર) વગેરેનો અર્થ આપે છે કે જેને વિષે શ્લોક રચાયો છે તેનો તિરસ્કાર વ્યંજિત કરે છે તેથી અનુચિતાર્થ છે.
કઠોર વર્ણો હોવા તે છે શ્રુતિકત્વ. તે પદગત – જેમ કે,
કામદેવના મંગલગૃહ જેવા કટાક્ષોના તરંગોથી સુકોમળ શરીરવાળી (તરુણી) દ્વારા આલિંગન પામેલો તે ક્યારે કૃતાર્થતા પામરો ? (૩૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org