________________
સમતાશતક ( સાથે)
બિન લાલચિ૦૧ બશ હોતા હૈ,
વશા બાત એહ૦૫ સાચ; યાતે કરઈ નિરીહ , આગૈ૦૪ સમ રતિ નાચ, ૯૨
લાલચ ન હોય ત્યારે સ્ત્રી વશ થાય છે, એ વાત સાચી છે. કારણ કે, નિરીહ-નિ:સ્પૃહ પુરુષની આગળ જ સમભાવમાં તિરૂપી સ્ત્રી નૃત્ય કરે છે. ૯૨ દિ૨૦૫ પરિમલ સમતા લતા, વચન અગોચર સાર; નિત્ત બિછર ભી જિહાં વસે,
લહિ? પ્રેમ (સ)હકાર, ૯૩ સમતારુપી લતા વચનને અગોચર તથા સારભૂત એવી સુગંધી પ્રગટાવે છે કે જેના વેગે નિત્ય વેરવાળા જી પણ પરસ્પર પ્રેમ ધારણ કરીને સાથે વસે છે. ૯૩
સેના રાખસ મેહકી, છપિ સુખિ૨૦૭ પ્રબુદ્ધ બ્રહ્મબાનીક૭૮ (બ્રહ્મબાન ઈક) લેકિ૨૯,
સમતા અંતર શુક્ર. ૯૪
જેનું હદય સમતાના એગે શુદ્ધ થયેલું છે એ પ્રબુદ્ધ આમા મેહરૂપી રાક્ષસની સેનાને સમતારૂપી એક બ્રહ્મબાણ લઈને સુખપૂર્વક જીતે છે. ૯૪ ૨૦૧ બિન લાલચ. M. ૨૦૨ પર. M. ૨૦૩ કરે. M. ૨૦૪ આગે. M. ૨૦૫ દે M. ૨૦૬ નિત્ય બીહીરી ભી જ્યાં વસે લહતું. M. ૨૦૭ જીપે સુખેM. ૨૦૮ બ્રહ્મબનિક). M. ૨૦૯ લેઈકે. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org