________________
સમતાશતક (સાથે) કવિ મુખ કલપિત અમૃતકે, રસમેં યૂઝત કાહિ; ભજે એક સમતા સુધા,
રતિ ધરિ શિવ પદ માહિ૧૧. ૫
કવિના મુખથી કપિત અમૃતના રસમાં શું મુંઝાવ છે ? શિવપદમાં રતિ ધારણ કરીને એક સમતારૂપી અમૃતને સે. ૯૫ યોગગ્રંથ જલનિધિ મથે, મન કરી મેરા૧૨ મથાન; સમતા અમારત ૧૩ પાઈકે,
હે અનુભ રસ જાન. ૯૬ યોગ રૂપી સમુદ્રને મનરૂપી મેરને રે કરી મથે, જેથી સમતારૂપી અમૃતને પ્રાપ્ત કરીને અનુભવરૂપી રસના જાણકાર થાઓ. ૯૬ ઉદાસીન મતિ ૧૫ પુરૂષ જે,
સમતાનિધિ શુભ૧૬ વેષ; છરત તાકુ ક્રોધ૧૭ કિધુ, આપહી કર્મ અશેષ, ૭
જે પુરુષ ઉદાસીન બુદ્ધિવાળો છે, સમતાને નિધિ છે, ગુમ દેખાવવાળે છે તેને સઘળાં કર્મો પિતાની મેળે જ, જાણે કે તેના પર કૈધ આવ્યું ન હોય તેમ, છેડી દે છે. ૯૭ ૨૧૦ કહી M. ૨૧૧ માંહી. M. ૨૧૨ કરી મેરૂ. M. ૨૧૩
અમૃત. M. ૨૧૪ પાકિ. J. ૨૧૫ મતી M. ૨૧૬ સુભ. M. - ૧૧૭ ધિ. M ૨૧૮ કિહુ. J.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org