________________
સમતાશતક (સાથે) યેગી જે બહુ ૯તપ કરે૧૯૨, ખાઈ ઝુરે તપાત૧૯૩ ઉદાસીનતા વિનુ સમતિ મે૧૯ભી૧૯૫જાત. ૮૯
યેગીઓ કે જે ઘણા તપ કરે છે, પડી ગયેલા વૃક્ષના પત્રને ખાય છે તેમને તે તપ પણ ઉદાસીનતા ભાવ વિનાને હોય તે ભસ્મમાં આહુતિની સમાન છે. ૮૯
છૂટ ભાવકે જાલ૯૬, જિમ નહિ તપ કર૯૭ લેક; સે ભી માહે કહ્યું, દેત જનમકે શેક, ૯૦
જે તપ કર્યા વિના ભાવ જાલથી કોઈની મુક્તિ થતી નથી તે તપ પણ માહથી કઈકને જન્મ મરણના શાકનું કારણ થાય છે. ૯૦
વિષય ૯૮ ઉપદ્રવ સબમિટે૧૯૯, હેવત સુખ સતેષ; તાતે વિષયાતીત હૈ૦°, દેત શાન્ત રસ પિષ. ૯૧
વિષયના સર્વ ઉપદ્રવ મટી જાય ત્યારે સૂતેષનું સુખ પ્રાપ્ત થાય છે તેથી તે સુખ વિષયાતીત છે અને શાન્તરસની પ્રાપ્તિ કરાવનારૂં છે. ૯૧
૧૯૧ જબહુ M. ૧૯૨ કરિ. J. ૧૯૩ જુરે તરૂપાત. M. ૧૯૪ હુતિ. M. ૧૫ ભિ. M. ૧૯૬ જાથે. M. ૧૭ કરી. M. ૧૮૮ વિષે. ઈ. ૧૯૯ મિટયો. M. ૨૦૦ વૈ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org