________________
સમતાશતક ( સાથ )
તિસના વિદ્રુમ વઘિન, વિષય ઘુમર` બહુ જોર; ભીમ૮૨ ભય‘કર ખેદ જલ, ભવસાયર ચિહું ઓર. ૮૬
ه فا
તૃષ્ણાએ રૂપી પરવાળાંએની વિલુએ જેમાં ફેલાયેલી છે એવે, વિષયેાની ઘૂમરીઓનું જેમાં બહુ જોર છે એવા અને અતિ ભયકર ખેદરૂપી જલ જેમાં છે એવે! આ સંસારરૂપી સમુદ્ર ચારે તરફ ફેલાયેલા છે. ૮૬
૧૮૩
ચાહે તાકા પાર તા, સજ કરિષ્ઠ સમતા ના; શીલ અ’ગ દૃઢ પાટિએ૮૫ સહસ અઢાર૧૮૧ બના, ૮૭
કૂઆથ’ભo શુભ યાગ પદ્ધિ, બડે માલિમ૧૮૯ ગ્યાન; અધ્યાતમ સઢિ બલિ ચલૈ૧૯૦, સયમ પવન પ્રમાન, ૮૮
જો તે ભવસમુદ્રના પાર પામવા તું ચાહતા હોય તે જેમાં અઢાર હજાર શીલના 'ગેરૂપી પાટિયાં છે; શુભ ચેાગરૂપી કૂથાથંભ છે, જ્યાં જ્ઞાનરૂપી માલમ-સુકાની બેઠા છે અને જે અધ્યાત્મરૂપી સઢના ખલથી સંયમરૂપી પવનના ચેાગે ચાલે છે, તે સમતારૂપી નૌકાને સજ્જ કર, ૮૭-૮૮
૧૮૧ ઘૂમર. J. ૧૮૨ જીમ, J. ૧૮૭ ચાહિ. J. ૧૮૪ કર. M. ૧૮૫ પાટીએ. M. ૧૮૬ અહાર. J. ૧૮૭ કૂવાથંભ, M, ૧૮૮ પરી. M, ૧૮૯ બડે માલીમ, M. ૧૯૦ સઢ લે ચલે. M.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org