________________
એગણસ સૂરિના શિષ્યના શિષ્ય આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ છે. તેમને સત્તાકાલ બારમી શતાબ્દીને ઉત્તરાર્ધ તેમ જ તેરમી શતાબ્દીને પૂર્વાર્ધ છે. તેમની પાટ પરંપરા આ પ્રમાણે છે. (પ્રસ્તુત અભયદેવસૂરિતે નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિથી જુદા છે)
આચાર્ય શ્રી વીરસૂરિ, તેમના આ. શ્રી વર્ધમાનસૂરિ તેમના આ. શ્રી રામસૂરિ, તેમના આ. શ્રી ચંદ્રસૂરિ, તેમના આ. શ્રીદેવસૂરિ, તેમના આ. શ્રી અભયદેવસૂરિ, તેમના આ. શ્રીધનેશ્વરસૂરિ, તેમને આ. શ્રીવિજયસિંહસૂરિ. રચનાઓ
આ. શ્રીવિજયસિંહસૂરિએ નિમ્નત રચનાઓ કર્યાનું સેંધાયું છે (૧) સામ્ય શતક (૨) સુજનભાવના (૩) જબૂદીવસમાસની વિનેયજનહિતા વૃત્તિ. ઉપરાંત કવિવર શ્રીઆસડ કૃત વિવેકમંજરીને શુદ્ધ કરવાનું કાર્ય પણ એમણે જ કર્યું છે. * વિષય
ગ્રંથને વિષય સમભાવ આત્મામાં કેળવે તે છે. રાગ અને શ્રેષના પ્રસંગમાં પૂર્ણ મધ્યસ્થ, વિષયોની હેયતા, રાગા. ૦ દિકના કટુક ફલે વગેરેનું વર્ણન એ મુખ્ય છે. ગ્રંથ ૧૦૬.
શ્લોક પ્રમાણ, સરસ, પ્રવાહી શૈલીમાં, અનુષ્ણુભ છંદમાં રચાયેલ છે. કલેક ૧૦૫ તથા ૧૦૬ શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. સમતાશતક– આ ગ્રંથના રચયિતા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહે* જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૨, પૃ--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org