________________
૧૫. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસ હાઉં? “ઈચ્છ
કહી એક “ખમાસમણુ” દઈ–– ૧૬. "ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! સઝાય સંદિસાહું?”
ઈરછ ' કહી એક “ખમાસમણ દઈ૧૭. ઈરછાકારેણ સંદિસહ ભગવન! સજઝાય કરું ?' કહી બે હાથ
જેડી ત્રણ વાર “નમસ્કાર મંત્ર બેલી, બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી ધર્મધ્યાન કરવું. (શાસ્ત્રોને પાઠ લેવો, તેને અર્થ શીખો, તે સંબંધી પ્રશ્નોત્તરો કરવા, ધર્મકથા સાંભળવી, અનાનુપૂરી ગણવી, માળા ફેરવવી, અરિહંતને જાપ કરવો કે ધર્મયાનને અભ્યાસ કરવો. એ ધર્મયાન કહેવાય છે.)
૨૨ સામાયિક પારવાનો વિધિ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઇરિયાવહી સૂત્ર” કહેવું. ૨. પછી "તસ્સઉત્તરી અન્નત્થ સૂત્ર કહી (ચંદે, નિમલયા
સુધી) એક લોગસ્સનો અથવા ચાર નમસ્કારને કાઉસગ્ગ
કરો. પછી કાઉસ્સગ પારીને– ૩. પ્રગટ લેગસ્સ કહી એક “ખમાસમણ દેવું. પછી ૪. “ઈચછાકારેણ સંદિસહ ભગવન! મુહપત્તી પડિલેહું ?” “છ”
એમ કહીને પચાસ બોલથી મુહપત્તી પડિલેહવી. ૫. પછી એક ખમાસમણ દઈને ઈરછાકારેણ સંદિસહ ભગ
વન્ ! સામાયિક પાસે ? યથાશક્તિ' એમ કહી.
ખમાસમણ દઈને છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક પાયું ?” “તહત્તિ” એમ કહીને— જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને એક નમસ્કાર મંત્ર ગણી સાહાઈવવયજુરો' સત્ર કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org