________________
૧.
૮. પછી જમણે હાથ સવળે રાખી, એક નમસ્કાર મંત્ર ગણું સ્થાપ
નાચાર્ય યોગ્ય સ્થાને મૂકવા.
ઉપરા-ઉપર બે કે ત્રણ સામાયિક કરી શકાય, તેમાં દરેક વખતે સામાયિક લેવાને વિવિ કરે, પરંતુ તેમાં બેસજઝાય કરું” ને બદલે “સજઝાયમાં છું” એમ કહેવું, પણ દરેક વખતે સામાયિક પારવું નહિં. બે સામાયિક કરતાં હોય તે બે પૂરાં થયું અને ત્રણ કરવાં હોય તો ત્રણ પૂરાં થયે, એક વાર પારવું. જે એકી સાથે આઠ-દસ સામાયિક ભેગાં કરવાં હોય તો પણ ત્રણ ત્રણ સામાયિક પૂરાં થયે પારવાં.
૨૩ દેવદર્શન તથા ચૈત્યવંદનન વિધિ પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરી એક વાટવામાં ચેખા, બદામ, નૈવેદ્ય વગેરે લઈ દેરાસરે જવું. પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં નિશીહિ' બલવી. પછી રંગમંડપમાં પ્રવેશ કરતાં બીજી “નિસાહિ” બેલવી અને જિનેશ્વરની મૂર્તિના દર્શન કરતાં ભાવપૂર્વક સ્તુતિ બલવી. પછી ત્રણ પ્રદક્ષિણા દઈ ચોખા, બદામ, નૈવેદ્ય વગેરે પરમાત્મા સમક્ષ બાજોઠ ઉપર ચડાવવાં. અને પછી ત્રીજી નિશીહિ ” બોલી ચૈત્યવંદન કરવું. પ્રથમ ત્રણ “ખમાસમણ દેવ, પછી ડાબે ઢીંચણ ઉમે રાખી ઉત્તરાયણ નાખી બે હાથ જોડી, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું !” “ઈચ્છ' કહી–જગચિંતામણિ ચૈત્યવંદન કહેવું, અથવા “સકલશિલવલિ” સ્તુતિ x કહો કેઈ પણ પૂર્વાચાકૃત ચૈત્યવંદન કહેવું. x સકલકુશલવહિલપુષ્પરાવર્તમે, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષેપમાનઃ | ભવજલનિધિપતઃ સર્વસંપત્તિહેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ ૧
Jain Education International
FO! '
For Private & Personal Use Only
www.jainelibrary.org