________________
૪. મુહપતી ડાબા હાથમાં રાખીને જમણે હાથ તેની સન્મુખ
રાખો. પછી– ૫. નમસ્કાર મંત્રી તથા ચિંદિયસૂત્ર” કહીને તેમાં આચાર્યની
સ્થાપના કરવી, એટલે બધી ક્રિયા આચાર્યની સામે તેમની
સંમતિથી થાય છે. એમ સમજવું. પછી– ૬. એક ખમાસમણ દઈને ઇરિયાવહી સૂત્ર” કહેવું. ૭. પછી “તસ્સઉત્તરી” તથા “અન્નત્ય” સૂત્ર કહી (“ચંદેસ નિમ્મલયરા” સુધીના) એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. લેગસ્ટ
ન આવડતું હોય તે ચાર વાર “નમસ્કારમંત્ર બેલો. ૮. કાઉસ્સગ્ન પારીને પ્રગટ લેગસ” બેલી, એક ખમાસમણુ”
દેવું. પછી— ૯. ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક મુહપત્તી પડિલેહું?
“ઈ' એમ કહીને પચાસ બેલથી મુહપત્તી પડિલેવી. ૧૦. પછી એક “ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ
ભગવન ! સામાયિક સંદિસાહું ? “ઇચ્છે ” એમ કહીનેએક “ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન
સામાયિક ઠાઉં?” “ઈચ્છે ' એમ કહેવું. ૧૨. પછી બે હાથ લલાટે જોડી એકવાર “નમસ્કારમંત્ર ગણુ. ૧૩. પછી “ઈચ્છકારી ભગવન ! પસાય કરી સામાયિક દંડક
ઉચ્ચરાવો ?” એમ કહેવું. ત્યારે ગુરુ અથવા વડીલ
કરેમિ તે !” સૂત્ર ઉચ્ચરાવે. જે ગુરુ અથવા વડીલ
ન હોય તો સામાયિક લેનારે પોતે એ સૂત્ર બોલવું. ૧૪. પછી એક “ખમાસમણ દઈ “ઈરછાકારેણ સંદિસહ
ભગવન બેસણે સંદિસાહું?” “ઈચ ” કહી એક “ખમાસમણુ” દઈ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org