________________
જિણાણ-જિનેાનું, અરિહંતાનુ સરણ-શરણુરૂપ, આશ્રય લેવાને
મ્ય. જીહાણ–વિદ્વાનાને. નમામિ− ું નમું છું.
નિશ્ર્ચ-નિત્ય, પ્રતિદિન. તિજગપહાણ – ત્રણે જગતમાં શ્રેષ્ઠ,
।જિંદુંગા ખીરનુસારવનામેાગરાનું ફૂલ, ચન્દ્રમા, ગાયનું દૂધ અને ખર જેવા શ્વેતવર્ણીવાળી. સરાજહત્યા-હાથમાં કમલને ધાણ્યુ કરનારી.
અસ કલના—
૨૧
ક્રમલે-કમલ ઉપર. નિસન્ના-બેઠેલી. વાઇસરી–વાગીસરી, શ્રુતદેવી,
સરસ્વતી.
Jain Education International
પુત્થયવગહત્થા-પુસ્તકને
હાથમાં ધારણ કરનારી.
સુહાય-સુખને માટે થાઓ.
સાતે.
અહુ અમારા.
સયા–સદા.
પસત્થા-પ્રાત, સર્વ રીતે
શ્રેષ્ઠ.
કલ્યાણના કારણરૂપ પ્રથમતી કર શ્રીઋષભદેવને, શ્રીશાંતિનાથને, મુનિએમાં શ્રેષ્ઠ એવા શ્રીનેમિનાથને, પ્રકાશસ્વરૂપ શ્રીપાર્શ્વનાથને તથા સદ્ગુણ્ણાનાં મુખ્ય સ્થાનરૂપ શ્રીમહાવીરસ્વામીને હું ભક્તિથી વંદન કરું છું, ૧.
જેને પાર પામવા મુશ્કેલ છે, એવા સંસારસમુદ્રના નારાને પ્રાપ્ત થયેલા, દેવસમૂહવડે પણ વંદન કરવાને ચેાગ્ય કલ્યાણરૂપી વેલડીએનાં મેટાં મૂળ સમાન એવા સર્વે જિનેન્દ્રી મને શાસ્ત્રના એક સારરૂપ અથવા પવિત્ર વસ્તુઓમાં વિશેષ સારૂપ મેાક્ષ આપેા. ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org