SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ રામ્બા કલાણ ઈ-કલ્યાણરૂપી વૃક્ષના મૂળને, કલ્યાણનાં કારણને. પઢમ’-પહેલા, આદિ. જિશુિદ—જિનેન્દ્રને, તીર્થંકરને સતિ –શ્રીશાન્તિનાથને, ત-ત્યાર પછી. નેમિજિણ — મિજિનને, શ્રીનેમિનાથને. સુણિદ-મુનિઓમાં શ્રેષ્ઠ. પાસ –શ્રીપાશ્વનાથને. યાસ–પ્રકાશ સ્વરૂપ, સુગુણુિઠાણું -સદગુણુનાં એક સ્થાનરૂપ, બધા સદ્ગુણા જ્યાં એકત્ર થયા છે તેવા. સત્તી”-ભક્તિથી. વઢે-વંદુ છું. સિરિવન્દ્વમાણુ શ્રીવધ માનને, ૮૦ શ્રીમહાવીરસ્વામીને. અપારસ સારસમુદ્દપારજેને પાર પામવા મુશ્કેલ છે, એવા સંસાર–સમુદ્રના કિનારાને, પત્તા-પ્રાપ્ત થયેલા. Jain Education International સિવ –કલ્યાણ, મેક્ષપદ જંતુ-આપે. મુઇસાર-જીતના એક સારરૂપ, અથવા પવિત્ર વસ્તુઓમાં વિશેષ સારરૂપ. સવે–સવ. જિણિ દ્વા–જિનેન્દ્રો. સુરવિ ધ્રુવ દ્યા-દેવસમૂહાવર્ડ વદન કરવાને ચેાગ્ય. કલાણુવલ્લીણ-કલ્યાણુરૂપી વેલડીઓના. વિસાલકદા-મોટાં મૂળ સમાન.. નિવ્વાણુ મળ્યે નિર્વા પ્રાપ્તિના માર્ગ માં. વરજાણુખ-શ્રેષ્ઠ વાહનસમાન. પાસિયાસેસકુવાઇદ્રપ્’– જેણે કુવાદીઓનું અભિમાન પૂરેપૂરૂં નષ્ટ કર્યું છે, જેણે એકાંતવાદોએના સિદ્ધાંતાને ખાટા સાબીત કરી બતાવ્યા 3. મય-મત, સિદ્ધાંત, દન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001540
Book TitleSachitra Sarth Samayika Chaityavandan
Original Sutra AuthorN/A
AuthorJain Sahitya Vikas Mandal Vileparle Mumbai
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages98
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy