________________
દ્રિષ ( નાક ), ચક્ષુરિંદ્રિય ( આંખ ) અને શ્રોત્ર દ્રિય ( કાન ) એ પાંચ ઈંદ્રિયાને કાબૂમાં રાખનારા હાય.
પ્રશ્ન—વળી બીજાં લક્ષણા શું હુંાય ?
ઉત્તર્——સદ્ગુરુ નવ વાડથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરે. જેમકે(૧) સ્ત્રી, પશુ અને નપુસથી રહિત સ્થાનમાં રહે. (ર) સ્ત્રીએ સમ્ધી વાતે કરે નહિ.
(૩) સ્ત્રી જે આસન પર બેઠેલી હાય તે આસન પર એ ઘડી સુધી એસે નહિ.
(૪) સ્ત્રીઓનાં અંગેપાંગ આસક્તિથી જુએ નહિ. (૫) ભીંતનાં આંતરે ઓ-પુરૂષનું જોડુ રહેતુ હેાય તેવા સ્થાનમાં રહે નહિ.
(૬) પૂર્ણાંક લમાં સ્ત્રીની સાથે જે ક્રીડા કરી ઢાય, તેનું સ્મરણ કરે નહિ.
(૭) માદક આહારપાણી વાપરે નહિ.
(૮) પ્રમાણથી વધારે આહાર કરે નહિ.
(પુરુષના આહારનું
પ્રમાણુ ૩૨ કાળિયા છે અને સ્ત્રીના આહારનું પ્રમાણુ ૨૮ કાળિયા છે.)
(૯) શરીરને શણગારે હેિ.
પ્રશ્ન—વળી બીજા લક્ષણા શુ ાય ?
ઉત્તર —સદ્ગુરુ ચાર પ્રકારના કષાયાનું સેવન કરે નહિ. જેમ કે
(૧) ક્રોધ કરે નહિ.
(ર) માન રાખે નહિ.
(૩) માયા ( કપટ ) રાખે નહિ. (૪) લાભ-લાલચમાં પડે નહિં.
પ્રશ્ન~વળી બીજા લક્ષણો શું હોય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org