________________
૧૦
ઉત્તર—સદ્ગુરુ પાંચ મહાવ્રતાનું ખરાખર પાલન કરે. જેમ કે—
(૧) મન, વચન, કાયાથી કાઈ પ્રાણીની હિંસા કરે નહિ. (ર) મન, વચન, કાયાથી અસત્ય મેલે નહિ. (૩) મન, વચન, કાયાથી ન દીધેલુ' લે નહિ. (૪) મન, વચન, કાયાથી મૈથુન સેવે નહિ. (૫) મન, વચન, કાયાથી પરિગ્રહ રાખે નહિ. પ્રશ્ન—વળી ખીજાં લક્ષણે શુ* હ્રાય ? ઉત્તર—સદ્ગુરુ પાંચ આચારાનું પાલન કરે, જેમ કે—
(૧) જ્ઞાનાચાર પાળે.
(૨) દનાચાર પાળે. (૩) ચારિત્રાચાર પાળે.
(૪) તપાચાર પાળે.
(૫) વીચાર પાળે.
પ્રશ્ન~વળી બીજા લક્ષણા થ્રુ હાય !
ઉત્તર—સદ્ગુરુ પાંચ સમિતિએ અને ત્રણ ત્રુપ્તિઓનુ પાલન કરે. જેમ કે
(૧) ચાલવામાં સાવધાની રાખે.
(૨) ખેલવામાં સાવધાની રાખે.
(૩) આહાર પાણી મેળવવામાં સાવધાની રાખે.
(૪) વસ્ત્ર, પાત્ર લેવા-મૂકવામાં સાવધાની રાખે.
(૫) મૂત્ર–પુરીષ વગેરે પરાવવામાં સાવધાની રાખે. અને (૧) મન પર પૂરેપૂરી કાબૂ રાખે. (૨) વચન પર પૂરેપૂરા કાબૂ રાખે. (૩) કાયા પર પૂરેપૂરા કાબૂ રાખે.
આ પ્રકારે છત્રીશ લક્ષણેાથી સદ્ગુરુ પરખાય અને તેમનાં ચરણની સેવા કરતાં જન્મ સફળ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org