________________
ચાર પ્રકારના કષાયથી મૂકાયેલા, આ અઢાર ગુણો વડે સહિત, પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત,
(આ રીતે) છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે. સૂત્રપરિચય–
સઘળી ધાર્મિક ક્રિયાઓ ગુરુની આજ્ઞા લઈને તેમની સમક્ષ કરવી જોઈએ, પરંતુ જ્યારે તેવો યોગ ન હોય અને ધાર્મિક ક્રિયા કરવી હોય ત્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં ઉપકરણોમાં તેમની સ્થાપના કરીને કામ ચલાવવામાં આવે છે. આવી સ્થાપના કરતી વખતે આ સૂત્ર બેલાય છે.
ગુ
પ્રશ્ર–ગુરુ ઠેને કહેવાય ? ઉત્તર–જે અજ્ઞાનને દૂર કરે તે ગુરુ કહેવાય. પ્રશ્ન– ગુરના કેટલા પ્રકારો છે? ઉત્તર–ગુના બે પ્રકાર છેએક સદ્દગુરુ અને બીજા કુગુરુ. પ્રશ્ન–સશુરુ કોને કહેવાય? ઉત્તર–જે પિતે તરે અને બીજાને તારે તે સદ્ગ કહેવાય. પ્રશ્ન- કુગુરુ કોને કહેવાય ? ઉત્તર––જે પિતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે તે ગુરુ કહેવાય. પ્રમ– સશુનાં લક્ષણ કયાં? ઉત્તર–ગુરુ સ્પર્શનેંદ્રિય ( ચામડી), રસનેંદ્રિય (જીભ), ઘાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org