SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સ્વરોદય જ્ઞાન (૧) નેતી, (૨) ધોતી, (૩) નોલી (૪) ત્રાટક, (૫) બસ્તિ અને (૬) કપાલ ભાતી. આ ક્રિયાઓમાં કંઈક આરંભ-સમારંભ થતે જાણુને જૈન ધર્મમાં પકર્મ કરવામાં આવતાં નથી. (૭૬-૭૭) त्राटक नवली ये दोय भेद, करत मिटे सहुँ तनका खेद । रोग नवि होवे तन मांहि, आलस ऊंघ अधिक होये नांहि ॥ ७८ ॥ (છતાં) ત્રાટક અને નૌલી' –આ બે પ્રકારે કરવામાં આવે તે સમગ્ર શરીરને ખેદ નાશ પામે છે, શરીરમાં રેગ થતો નથી, આળસ અને ઊંઘ અધિક થતાં નથી. (૭૮) યેગની આઠદૃષ્ટિ અને ધ્યાન – વ્યવહાર તથા નિશ્ચય दृष्टि अष्ट योगनी कही, ध्यान करत ते अंतर लही। कीजे ए सालंबन ध्यान, निरालंबता प्रगटत ज्ञान ॥ ७९ ।। (જૈન-દર્શનમાં) ગની આઠ દૃષ્ટિઓ કહી છે; દયાન કરતાં તે અંતરમાં ઉતારીને (અર્થાત્ અંતરમાં સ્થાપીને) “સાલંબન-ધ્યાન કરીએ તે “નિરાલબનધ્યાન માટેનું જ્ઞાન પ્રકટ થાય છે (એટલે કે નિરાલંબનધ્યાન માટેની યોગ્યતા વિકસે છે). (૭૯) मित्रा तारा दूजी जाण, बला चतुर्थी दीप्ता मन आण । थिरा दृष्टि कांता फुनि लहीये, प्रभा परा अष्टम दृग कहीये ॥८०॥* પ્રથમ મિત્રા, બીજી “તારા', ત્રીજી ‘બલા, ચેથી દીપ્તા, પાંચમી ‘સ્થિરા', છઠ્ઠી કાન્તા', સાતમી પ્રભા અને આઠમી ‘પરી’ –(એમ યોગની આડ) દષ્ટિએ કહી છે. (૮૦) છે તેના v | ૨ ટીu v | ને સરખા – નિત્રા તાર વાઢી હા, થિરા વત્તા પ્રમા vsr | નામાનિ યોrછીનાં, રુક્ષ જ નિવધત / શરૂ છે. [વો દષ્ટિસમુચયઃ”] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy