SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાય જ્ઞાન सघन अघन दिन रयणी कही, ताका अनुभव यामें लही । निरउपाधि एकांते स्थान, तिहां होय ए आतमध्यान ॥ ८१ ॥ મેઘવાળા અને મેઘ વિનાના દિવસ તથા મેઘવાળી અને મેઘ વિનાની રાત આદિનો અનુભવ આ(યોગ-દૃષ્ટિઓના ભેદ સમજવા)માં મેળવે અને ઉપાધિ વિનાનું એકાન્ત સ્થાન હોય ત્યાં આ ‘આત્મ-ધ્યાન’ કરવું. (૮૧) अल्प आहार निद्रा वश करे, हित सनेह जगथी परिहरे । लोकलाज नवि करे लिगार, एक प्रीत प्रभुथी चित्त धार ॥ ८२ ॥ (આવું ‘આત્મ-ધ્યાન’ કરનારા યોગી) આહાર અલ્પ કરે, નિદ્રાને કાબૂમાં રાખે, જગતના લાકેથી પોતાનું હિત સધાશે– એમ માની કરવામાં આવતા સ્નેહને ત્યાગ કરે, લગાર પણ લોક-લાજ ન રાખે, માત્ર એક પ્રભુથી જ પ્રેમને ચિત્તમાં ધારણ કરે, (૮૨) आशा एक मोक्षकी होय, बीजी दुविधा नवि चित्त कोय | ' ध्यान जोग्य जाणो ते जीव, जे भवदुःखथी डरते सदीव ॥ ८३ ॥ (જેને) આશા એક મોક્ષની જ હાય, બીજી કોઈ જ દ્વિધા મનમાં ન હોય; એવા આત્માને જ ધ્યાન માટે ચૈાગ્ય જાણા કે જે સંસારનાં દુઃખાથી સદૈવ ડરતા હાય, (૮૩) परनिंदा मुखी नवि करे, स्वनिंदा सुणी शमता धरे । करे सहु विकथा परिहार, रोके कर्म आगमन धारें * ॥ ८४ ॥ ? સકત V I ૨ દ્વાર V | + સરખાવાઃ- સમેત્રાડમેધરાવ્યા, સપ્રાદ્યર્માવિવત્ । ર૧ . બોધદષ્ટિહિ જ્ઞેયા, મિથ્યાદર્શીતરાશ્રયા ॥ ૨૨ ॥ ['યોગદષ્ટિતમુચ્ચય:'] ‘વિકથા’= શાસ્ત્રવિરુદ્ધ નિરુપયેાગી વાતે; તેના ચાર પ્રકાર છે : ૧. રાજકથા, ર. દેશકથા, ૩. સ્ત્રીકથા, અને ૪. ભકત( = ભેાજન) કથા. Jain Education International * કર્મ આગમન ધાર (દ્વાર) ' અર્થાત્ આશ્રવ-હેતુઓ, તે પાંચ છેઃ ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. પ્રમાદ, ૪. કષાય અને ૫. યાગ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy