________________
૧૮
સ્વદય જ્ઞાન
सुरतडोरं लावे गगन, तिरवेणी* कर वास । तिहां अनहद धुनि उपजे, थिर जोती परकास ॥ ७१ ॥
સુરતદેર(અર્થાત્ સુષુણ્યવાહી પ્રાણ-પ્રવાહ - કુંડલિની શક્તિ)ને ત્રિવેણું(આજ્ઞાચક)માં સ્થિર કરી ગગન(બ્રહ્મરંધ્ર)માં લાવવામાં આવે તે ત્યાં (અર્થાત્ “આજ્ઞાચક્ર' અને “બ્રહ્મરંધ્રમાં ક્રમશ:) અનાહત-વનિ ઉત્પન્ન થાય છે અને સ્થિતિને પ્રકાશ દેખાય છે. (૧)
[ રોપા ] अनहद अधिष्ठाय जे देवे, थिर चित देख करे तसु सेव । ऋद्धि अनेक प्रकार देखावे, अद्भुत रूप दृष्ट तस आवे ॥७२॥
અનાહત – અધિષ્ઠાયક દેવ છે, તેને સ્થિર ચિત્ત કરીને દેખે અને તેની સેવા કરે તો તે અનેક પ્રકારની ત્રાદ્ધિ દેખાડે છે અને તેનું અદ્ભુત રૂપ પણ (સાધકની) દષ્ટિમાં આવે છે. (૨)
ऋद्धि देख नवि चित्त चलावे, ज्ञान समाधि ते नर पावे । वेदभेद+ समाधि कहीये, गुरुगम लक्ष तेहनो लहीये ॥ ७३ ॥
એ અદ્ધિ દેખીને ચિત્તને ચલિત ન કરે (અર્થાત તેના મેહમાં પડે નહીં) તે મનુષ્ય “જ્ઞાન-સમાધિ પામે છે. સમાધિના ચાર ભેદ કહ્યા છે, તેને ઉદ્દેશ ગુરુગમથી જાણીએ. (૭૩)
नाभी पास हे कुंडलि नाडी, बंकनाल हे तास पिछाडी । દ્રશન દ્વારા મારા સૌ૬, ૩ર વાર પાવે નહીં મક્કા ૨ સુરત ડોઢv ૨ દેવા v ૨ સેવા VI ૪ જિન vI
* “તિ વેળી' અર્થાત “ત્રિવેણી'– ભ્રમ એ જ્યાં ઈડા(ગંગા), પિંગલા (યમુના) અને સુષષ્ણા(સરસ્વતી) – એ ત્રણે નાડીઓ મળે છે તે સ્થાન – 'આજ્ઞાચક્ર'.
દશમસ્કારે (અર્થાત બ્રહ્મરંધ્રમાં) કુંડલિની શકિત તિરૂપતાને ધારણ કરે છે. વિશેષ માટે જુઓઃ “યોગશાસ્ત્ર – અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ, [ વિભાગ–૧ ].”
+ વદ ૪ છે- (૧) અન્વેદ, (૨) યજુર્વેદ, (૩) સામવેદ અને (૪) અથર્વવેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org