________________
સ્વરોદય જ્ઞાન
सकल सिद्धि इणमें वसे, सर्व लब्धि इण मांहि । * केतिक आज हूं संपजे, केतिक तो अब नांहि ॥ ६८ ॥
સઘળી સિદ્ધિએ એમાં વસે છે તથા સઘળી લબ્ધિએ (પણ) એમાં (૪) વસે છે. જે પૈકી કેટલીક તે આજે પણ ઉત્પન્ન થાય છે જ્યારે કેટલીક હાલમાં ઉત્પન્ન થતી નથી. (૬૮)
वरण नाभी में संचरे, सोहं शब्द उद्योत ।
બનનાર તે નાળિયે, અનુમવ માત્ર ઉદ્યોત | ૬૬ ।।+
વર્ણ(અર્થાત્ પ્રાણસમ થયેલા મન્ત્રાક્ષ) જ્યારે નાભિમાં સંચાર કરે છે ( ત્યારે ) ‘કોડË' શબ્દ પ્રકાશિત થાય છે અને તે અજપાજપ છે. તેનાથી અનુભવ– ભાવના પ્રકાશ (અર્થાત્ રવસંવેદન) થાય છે. (૧૯) नाभीथी हिये संचरे, तिहां रंकार प्रकाश ।
૧૭
मनथिरता तामे हुवे, अशुभ संकल्प होये नाश ॥ ७० ॥
(પછી વર્ણ) નાભિથી હૃદયમાં સંચાર કરે છે (ત્યારે) ત્યાં (અગ્નિખીજ) કારના પ્રકાશ થાય છે. તેમાં મનની સ્થિરતા થાય તે નાશ થાય છે. (૭૦)
અશુભ સંકલ્પાના
૨ છળ V | ૨ વળ V | ૨ સોડě V | XX VI
* સિદ્ધિઓ ૮ છેઃ- (૧) અણિમા, (૨) મહિમા, (૩) લઘિમા, (૪) ગરમા, (૫) વિશતા, (૬) પ્રાકામ્ય, (૭) ઈશિતા અને (૮) પ્રાપ્તિ, લબ્ધિઓ ૨૮ છે = (૧) આમૌષધિ, (૨) વિૌષધિ, (૭) ખેલૌષધિ, (૪) જલૌષધિ, (૫) સૌષધિ, (૬) સંભિન્નશ્રોતા, (૭) અવધિ, (૮) મન:પર્યાય, (૯) વિપુલમતિ, (૧૦) ચારણુ, (૧૧) આશિવિષ, (૧૨) કેવલ, (૧૩) ગણધર, (૧૪) પૂર્વધર, (૧૫) અરિહંત, (૧૬) ચક્રવતી, (૧૭) બલદેવ, (૧૮) વાસુદેવ, (૧૯) અમૃતશ્રાવ, (૨૦) કોઇ, (૨૧) પદ્માનુસારી, (૨૨) ખીજબુદ્ધિ, (૨૩) તેજો લેશ્યા, (૨૪) આહારક, (૨૫) શીતલેશ્યા, (૨૬) વૈક્રિય, (૨૭) અક્ષીણમહાનસ અને (૨૮) પુલાક.
+ અજપાજપ, અનાહતનાદ, સોરૢ ઇત્યાદિના વિશેષ સ્પષ્ટીકરણ માટે જુએઃ ‘ યોગશાસ્ત્ર – અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણુ, [ વિભાગ-૧].’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org