________________
સ્વદય ગાન
(૧) રેચક, (૨) પૂરક, અને (૩) ત્રીજે કુંભક નામનો ભેદ જાણ (૪) શાંતિક, (૫) સમતા, (૬) એકતા અને (૭) લીન-ભાવને ચિત્તમાં આણ (એટલે કે પ્રાણાયામના આ સાતેય ભેદનાં સ્વરૂપને સમજી તેમાં મન લગાડ). (૫૭)
पूरक पवन गहत सुधी, कुंभक थिरता तास । रेचक बाहिर संचरे, शांतिक ज्योति प्रकाश ॥ ५८ ॥ (૧) પવનને ગ્રહણ કરે તે પૂરક છે, (૨) તે(ગ્રહણ કરેલા પવન)ને સ્થિર કરે તે કુંભક છે, (૩) (પવન) બહાર નીકળે તે રેચક છે, (૪) (અંદર) તેજને પ્રકાશિત કરનારે તે “શાંતિક છે, (૫૮) समता ध्येय स्वरूपमें, तिहां सूक्ष्म उपयोग । गहे एकता गुण विपे, लीन भाव निज जोग ॥ ५९ ॥ (૫) ત્યાં – બેયના સ્વરૂપમાં જ સૂક્ષમ ઉપયોગ તે “સમતા છે, (૬) (ચેયના) ગુણમાં સૂકમ ઉપયોગ થાય તે “એકતા” છે અને (૭) નિજ-જોગ” અર્થાત્ સ્વ-સ્વરૂપાનુસંધાન તે લીન-ભાવ
છે. (૫) लीन दशा व्यवहारथी, होत समाधि रूप । निहचेथी चेतन ए, होवे शिवपुर भूप ॥ ६० ॥
વ્યવહારથી – લીન-દશા તે સમાધિ સ્વરૂપ છે અને નિશ્ચયથી–લીનદશા આવે તે) આ ચેતન(આત્મા) મેક્ષનગરીને સ્વામી બને છે. (૬)
બીજ સંચાર – પાંચ વાયુ स्वासाकू अति थिर करे, ताणे नहीं लिगार । मूल बंध दृढ लायके, करे बीज संचार ॥ ६१ ॥
શ્વાસને અત્યંત સ્થિર કરે, જરા પણ ખેંચે નહીં, મૂલબંધ દઢ કરીને (પાંચ બીજો ) સંચાર કરે. (૬૧)
वायु पांच शरीरमें, प्राण समान अपान । उदान वायु चोथो कह्यो, पांचम अनिल अव्यान ॥ ६२ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org