SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદય જ્ઞાન દિવસ રાત યાનના અભ્યાસથી જે મનની સ્થિતા થાય તે અનુભવને બહુ જ થોડે અંશ આજે પણ કઈક વિરલા પામે છે. (પર) निज अनुभव लवलेशथी, कठिन कर्म होय नाश । अल्प भवे भवि ते लहे, अविचलपुरको वास ॥ ५३ ॥ પોતાના અનુભવના લવલેશ(બહુ જ છેડા અંશ થી પણ કઠિન કર્મોને નાશ થાય છે અને તેથી તે(અનુભવી) ભવ્યાતિમા અપ-ભવમાં જ મોક્ષપુરીમાં નિવાસ પ્રાપ્ત કરે છે. (૧૩) व्यवहारे ये ध्यानको, भेद नवि कहीवाय । भिन्न भिन्न कहितां थकां, ग्रंथ अधिक हो जाय ॥ ५४ ॥ વ્યવહારથી આ (પ્રાણાયામ, ધ્યાનના ભેદ કહી ન શકાય તેટલા છે, તે બધા ભેદ જુદા જુદા કહેતાં ગ્રંથને અત્યંત વિસ્તર થઈ જાય – ગ્રંથ બહુ મેટ થઈ જાય. (૧૪) नाममात्र अब कहत हुँ, याको किंचित भाव । अधिक भथि तुम जाणजो, गुरुगम तास लखावे ।। ५५ ॥ માટે હવે હું આને કંઈક ભાવાર્થ નામમાત્રથી કહું છું; બાકી એને અધિક વિસ્તર હૈ ભવ્યજને! તમે ગુરુગમથી જાણજે. (૫૫) अष्ट भेद है जोगके, पंचम प्राणायाम ।* ताके सप्त प्रकार है, सकल सिद्ध के धाम ॥ ५६ ।। યોગના આઠ ભેદ(અંગ) છે, તેમાં પાંચમો ભેદ પ્રાણાયામ છે અને તેના સાત પ્રકાર છે કે જે સકલ સિદ્ધિનાં સ્થાન છે. (૫૬) रेचक पूरक तीसरो, कुंभक भेद पिछाण । शांतिक समता एकता, लीन भाव चित आण ॥ ५७ ।। શું કટિલ V. ૨ સ્વાય છે *ગનાં આઠ અંગ – (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રત્યાહારી (૫) પ્રાણાયામ, (૬) ધારણા, (૭) ધ્યાન અને (૮) સમાધિ– આ ક્રમથી લેવામાં આવે તો “પ્રાણાયામ” પાંચમે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy