SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાય જ્ઞાન પ્રાણાયામ* अथवा प्राणायाम जे, साधे चित्त लगाय । ताकूं पहेली भूमिका, सिद्व स्वरोदय थाय ॥ ४८ ॥ અથવા તે જે ચિત્તને એકતાન કરી પ્રાણાયામ સાધે, તેને પ્રથમ ભૂમિકારૂપ સ્વરેાદય જ્ઞાન' સિદ્ધ થાય છે. (૪૮) प्राणायाम विवार तो, हे अति अगम अपार । भेद दोय तस जाणिये, निश्वे अरु व्यवहार ॥ ४९ ॥ પ્રાણાયામના વિચાર તે અતિશય અગમ્ય અને પાર ન પમાય તેવે છે. તેના બે ભેદ જાણવા- (૧) નિશ્ચય-પ્રાણાયામ અને (૨) વ્યવહારપ્રાણાયામ. (૪૯) निचेथी निज रूप में, निज परिणति होय लीन । श्रेणीगत ज्यों संचरे, तो जोगी परवीण ॥ ५० ॥ પોતાના સ્વરૂપમાં પોતાની પરિણતિ લીન થાય – તે નિશ્ચયપ્રાણાયામ’ છે અને તેના યોગે ( ક્ષપક કે ઉપશમ ) શ્રેણિમાં સંચાર કરે તા તે યાગી પ્રવીણ કહેવાય. (૫૦) उपसम क्षपक कही जुगल, तिणको काल स्वभाव वस, ૧૩ श्रेणी प्रवचन मांहि । साधन हिवणी नांहि ॥ ५१ ॥ (૧) ઉપશમ શ્રેણ અને (૨) ક્ષેપક શ્રેણિ – એમ બે શ્રેણિ શાસ્ત્રમાં કહી છે; પણ હમણાં કાલ અને સ્વભાવના કારણથી તેની સાધના થઈ શકતી નથી. (૫૧) अहनिसि ध्यान अभ्यासथी, मनथिरता जो होय । तो अनुभव लव आज फुने, पावे विरला कोय ॥ ५२ ॥ Jain Education International * પ્રાણાયામ : ‘ પ્રાણ ' એટલે કે શ્વાસ-પ્રશ્વાસની ગતિ, તેને આયામ’ અર્થાત્ વિચ્છેદ કે અવરોધ કરવો તે. ૨ રૂમનાં V | ૨ ૬ V | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy