SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ लग्न वार तिथि तच्च पुन, रास जोग दिसि शोध । कारजके अक्षर गिणे, होवे साचो बोध ॥ ४३ ॥ ', સ્વરોદય જ્ઞાન લગ્ન, વાર, તિથિ, તત્ત્વ, રાશિ, યાગ તથા ક્રિશાની શેાધ કરીએ, પછી કાર્યના અક્ષર ગણીએ તે ( તે પરથી ) સત્ય બેધ થાય. (૪૩) सम अक्षर ससिकूं भलो, विषम भानु परधान । तिनकी संख्या करनकूं, कहुं एम अनुमान ॥ ४४ ॥ સમ અક્ષર એ ચન્દ્રસ્વરને અનુકૂળ છે, વિષમ અક્ષર સૂર્યસ્વરને માટે શ્રેષ્ઠ છે. તેની સંખ્યા કરવા માટે હું આ રીતે અનુમાન કહું છું. (૪૪) चार आठ द्वादश युगल, पट दश चवदे' जाण । पोडशथी ससि योग ए, महा शुद्ध पहिछाण ॥ ४५ ॥ ચાર, આઠ, ખાર, એ, છ, દશ, ચૌદ અને સોળ ઇત્યાદિ(સમઅક્ષરા )થી એ ‘ચન્દ્રયાગ’ છે – એમ અતિ શુદ્ધ રીતે સમજ, (૪૫) एक तीन सरें + सात नव, एकादश अरु तेर । તિથિ સંયમ* પદ્મવીર પુન, વિજ્ઞોશ રૂમ હેર | o ્ || એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગ્યાર, તેર, પંદર, સત્તર, પચીસ ઇત્યાદિ(વિષમ અક્ષરી)થી એ ‘વિયેાગ’ છે – એમ જાણુ. (૪૬) लोककाज सहु परिहरे, धरे सुनिहचल ध्यान । श्रवण मनन चिंतन करत, लहत स्वरोदय ज्ञान ॥ ४७ ॥ સઘળાં લોકિક કાર્યાના ત્યાગ કરે, સુનિશ્ચલપણે ધ્યાન ધરે; શ્રવણુ, મનન અને ચિન્તન કરે તો તે ‘સ્વરેાદય જ્ઞાન’ મેળવે છે. (૪૭) ૨ માન V | ૨ ૬કરે V | ર્વદિશ્વાન V | ૪ વર્ V | + સર અર્થાત્ ( કામદેવનાં) ખાણ પ છે. ૦ તિથિઓ ૧૫ છે. સંયમના ભેદ ૧૭ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy