SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાય જ્ઞાન दोउं पक्ष पडिवा दिने, सुखमन स्वर जो होय | लाभ हाण सामान्यथी, ते निहचे करी जोय ॥ २९ ॥ બંને પક્ષના પડવાના દિવસે (પ્રાતઃકાળમાં – સૂદિય સમયે) જો સુષુમ્ગાસ્વર ચાલે તો (સમાન પ્રકારે) લાભ-હાનિ બંને થાય – એમ નક્કી જાણવું. (૨૯) વૃશ્ચિષ્ઠ સિંહૈં વૃષ યુંમ પુન, શશિ સ્વરની ઇ રાસ | चंद्रजोग इणके मिलत, शुभ कारज परकाश ॥ ३० ॥ વૃશ્ચિક, સિંહ, વૃષભ અને કુંભ – આ (ચાર) રાશિઓ ચન્દ્રસ્વરની છે. આ રાશિમાં ચન્દ્રસ્વરના યાગ મળતો હાય તો શુભ કાર્યાના થાય. (૩૦) પ્રકાશ कर्क मकर तुल मेष पुन, चर राशि ए चार । रवि संग ए संचरत, चर काजे सुखकार ॥ ३१ ॥ કર્ક, મકર, તુલા અને મેષ – આ ચાર ચર રાશિએ છે. જો આ રાશિમાં સાથે સૂર્યસ્વરના યોગ હોય તા ચરકાર્યમાં એ સુખ કરનાર થાય. (૩૧) मीन मिथुन धन कन्यका, द्विस्वभाव ए जान । सुखमन स्वरसुं मिलत हैं, काज करत होय हान ॥ ३२ ॥ મીન, મિથુન, ધન અને કન્યા – આ ( ચાર ) દ્વિસ્વભાવ રાશિએ જણાવી. જો આ રાશિમાં સુષુમ્હાર ચાલતો હોય તા કા કરતાં અવશ્ય હાનિ જ થાય. (૩ર) ससि सूरजके मास इम, भिन्न भिन्न करी ए जाण । राशि वर्गित दिन थकी, अधिक भेद मन आण* ॥ ३३ ॥ ચન્દ્ર અને સૂર્યના માસ – આ રીતે જુદા જુદા કરીને જાણા અને તેના વિશેષ ભેદે ૩૬૦ થાય છે-તે મનમાં ધારણ કરી, (૩૩) * ૧૨ માસ અને ૧૨ રાશિને ગુણતાં ૧૨ ના વર્ગ ૧૪૪ થાય; તેને એક રાશિમાં ચન્દ્ર ૨ દિવસ રહેતા હેાવાથી ર થી ગુણતાં તેના વિશેષ ભેદ્દે ૧૪૪૪ ૨૧ = ૩૬૦ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy