________________
↑
પ્રશ્નકરણ – સ્વરોદય જ્ઞાન
प्रश्न करणकूं कोउ नर, आवत हिरदे धार । પૃષ્ઠ' નની વિશિ તળો, નિર્ણય જૂદું વિચાર || ૪ |
સ્વરાય જ્ઞાન
પ્રશ્ન પૂછવા માટે કોઈ માણસ હૃદયમાં પ્રશ્ન ધારીને આવે ત્યારે પ્રશ્નકર્તાની દિશા પરથી થતા નિર્ણય હું વિચાર પૂર્વક કહું છું. (૩૪) सनमुख डाबी ऊर्ध्व दिशि, रही प्रश्न करे कोय । चंद्रजोग हे ता समे, तो कारिज सिद्धि होय ॥ ३५ ॥
( ઉત્તરદાતાની ) સામે, ડાખી તરફ યા તે ઉપરની દિશા તરફ રહી કોઈ પ્રશ્ન કરે અને તે વખતે ‘ચન્દ્રયાગ’ હાય (અર્થાત્ ઉત્તરદ્માતાને ચન્દ્રસ્વર ચાલતા હાય તથા ચન્દ્રસ્વરના લગ્ન, વાર, તિથિ આદિના ચાગ મળતા હોય ) તે। (પ્રશ્નકર્તાનું) કાર્ય સિદ્ધ થાય. (૩૫)
नीचे पीछे जमणो, जो कोइ पूछे आय । भानुजोग स्वर होय तो, तस कारज हो जाय || ३६ ||
( ઉત્તરદાતાની ) નીચે, પાછળ કે જમણી તરફ રહીને જો કેઇ આગંતુક પ્રશ્ન પૂછે અને તે વખતે સૂર્યયાગ’ હાય (અર્થાત્ ઉત્તરદાતાના સૂર્યસ્વર ચાલતા હાય તથા સૂર્યસ્વરના લગ્ન, વાર, તિથિ આદિના ચેગ (મળતા હાય ) તા પણ તે (પ્રશ્નકર્તા)નું કાર્ય સિદ્ધ થાય. (૩૬)
पूछे दक्षिण भुज रही, सूरज स्वरमें वात ।
लगन वार तिथि जोग मिली, सिद्ध कार्य अवदात ॥ ३७ ॥
(ઉત્તરદાતાના) જમણા હાથ તરફ ઊભેા રહી, (ઉત્તરદાતાના) સૂર્યસ્વર ચાલતી વખતે જો કોઈ વાત પૂછે અને તે વખતે જો લગ્ન, વાર, તિથિના યાગ મળતો હાય ( અર્થાત્ સૂર્યસ્વરનું લગ્ન, સૂર્યવરના વાર અને સૂર્યવરની તિથિ હોય ) તે ( પ્રશ્નકર્તાનું ) કાર્ય સારી રીતે સિદ્ધ થાય છે. (૩૭)
वाम भाग रही जो कहे, प्रश्न तणो परसंग | શાંશ સ્વર નો પૂરળ ધ્રુવે, તો તસ જાન અમન | ૨૮ ॥
? પ્રøનિ V I ૨ રની V | ३ जीमणो ।
Jain Education International
For Private & Personal Use Only
૪ ાન V |
www.jainelibrary.org