SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરદય જ્ઞાન ગ્ય બધા (ગે) મનમાં લાવે. એ જ રીતે નિર્ગુણસ્વર અને સગુણસ્વરના આ પ્રકારના વિવિધ ભાવે જાણે અને (પૃથ્યાદિતના પ્રકાશરૂપ “સુધારસ”ને એ રીતે ચાખે. (૨૩) [વો ] कृष्णपक्ष एकम दिने, प्रातः सूर जो होय । तो ते पक्ष प्रवीण नर, आनंदकारी जोय ॥ २४ ॥ કૃષ્ણપક્ષની એકમના દિવસે પ્રાત:કાલમાં (સૂર્યોદય સમયે) જે સૂર્યસ્વર હોય તે તે પક્ષ, કુશળ મનુષ્ય માટે આનંદકારી વીતે છે. (૨૪) शुक्लपक्षके आदि दिन, जो शशि स्वर उद्योत । तो ते पक्ष विचारीए, सुखदायक अति होत ॥ २५ ॥ શુકલપક્ષના પ્રથમ દિવસે (પ્રાતઃકાલમાં) જે ચન્દ્રવર ચાલે તો તે પક્ષ અત્યંત સુખદાયક થાય – એમ વિચારવું. (૨૫) चंद्रतिथिमें चंद्र स्वर, सूरतिथि वहे सूर । कायामें पुष्टि करे, सुख आपत भरपूर ॥ २६ ।। (સૂર્યોદય સમયે) ચન્દ્રવરની તિથિમાં જે ચન્દ્રસ્વર ચાલે અને સૂર્યસ્વરની તિથિમાં જે સૂર્યસ્વર ચાલે તે કાયાની પુષ્ટિ કરે અને ભરપૂર સુખ આપે. (૨૬) चंद्रतिथिमें आय जो, भानु करत प्रकाश । तो कलेश पीडा हुवे, किंचित वित्त विनाश ॥ २७ ॥ (સૂર્યોદય સમયે) ચન્દ્રસ્વરની તિથિમાં જે સૂર્યસ્વર ચાલે તે કલેશ તથા પીડા થાય અને કંઈક ધનને નાશ પણ થાય. (૨૭) सूरजतिथि पडिवा दिने, चले चंद्र स्वर भोर । ગૃપ મ રે, વિત્ત સંવ8 વિવું જોર | ૨૮ (સૂર્યોદય સમયે) સૂર્યની તિથિ(કૃષણપક્ષના) પડવાના દિવસે જે ચસ્વર ચાલે તે પીડા, કલહ તથા રાજાથી ભય કરનાર થાય અને ચારે તરફથી ચિત્તની ચંચલતાના પ્રસંગો સર્જાય. (૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy