________________
સ્વદય જ્ઞાન
शुक्लपक्षकी तीन तिथि, चंद तणी कही मीत । फुन रवि फुन शशि फुन रवि, शशि गिणवाकी रीत ॥ २२ ॥
હે મિત્ર! શુકલ પક્ષની (પ્રથમ) ત્રણ તિથિઓ ચન્દ્રની છે, તે પછીની ત્રણ સૂર્યની, પછીની ત્રણ ચન્દ્રની પછીની ત્રણ સૂર્યની (અને પછીની છેલ્લી ત્રણ ચન્દ્રની) છે – આ ગણવાની રીત છે. (૨૨)
વાર, નક્ષત્ર, રાશિ–વર્ણત-દિન
[ છપ્પય ] - मंगल शनि आदित्य, वार स्वामी रवि जाणो । सुरगुरु बुध अरु सोम, शुक्र पति चंद वखाणो इणविधि स्वर तिथि वार, भिन्न कर नक्षत्र पिछाणो । शुभ कारिजकू योग्य, सकल इणविधि मन आणो ॥ निरगम सुरगम विध, भाव इणविधकें लखो* । तत्त्व तणो परकाश, सुधारस इम चखो' ॥ २३ ॥
મંગલ, શનિ અને રવિ- આ ત્રણ વારને સ્વામી સૂર્ય છે; ગુરુ, બુધ, સમ અને શુક – આ ચાર વાર સ્વામી ચન્દ્ર છે. આ પ્રમાણે સ્વર, તિથિ, વાર તથા નક્ષત્રને પૃથપૃથક જાણે અને શુભ - કાર્યો માટે
१ स्व स्व ।। २ इणके । ३ चाखो V । * ૧. સગુણસ્વર- નાસિકાના છિદ્રમાં પ્રવેશત સ્વર. ૨. નિર્ગુણસ્વર- નાસિકાના છિદ્રમાંથી બહાર નીકળતો સ્વર ૩, ઉદયસ્વર – નાસિકાના એક છિદ્રમાંથી બદલાઈને બીજા
છિદ્રમાં નવ શરૂ થતો સ્વર. ૪, અસ્તસ્વર – નાસિકાના એક છિદ્રમાંથી બીજા છિદ્રમાં બદલાતી
વખતે વિરામ પામતો સ્વર. સ્વરની “સગુણ” અને “ઉદય” અવસ્થા હોય તે કાર્ય સિદ્ધિ થાય અને જે સ્વરની “નિર્ગુણ” અને “અસ્ત” અવસ્થા હોય તે કાર્ય હાનિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org