SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૮૬ ૨૫ -- બીજી રીતે સાત પ્રકારના ભય : (પછી ઉમેરે) ૧. ઈહલોકભય, ૨. પરલોકભય, ૩. આદાનભય, ૪. અકસ્માતભય, ૫ આજીવિકાભય, ૬ મરણય અને ૭. અશ્લાઘાભય. ૯૨ ૧૧/૧૨ (અર્થાત ભૂ-મધ્યે (“ભ્રમર-ગુફ” અર્થાત્ “ભ્રમરધ્યાન કેન્દ્રિત ગુહા –એ સત્ય-રાજ્યનું દ્વાર છે; જે અતિમહાશૂન્ય – ચરમ-શૂન્ય પછી અને પૂર્ણસત્ય પહેલા બંનેના સંધિ-સ્થાનમાં આવેલું છે, ત્યાં સ્થિત થઈને [ અહીં અથ પાઠાન્તર લક્ષમાં રાખી કરેલ છે. ] [ોંધઃ –– “વંકનાલ” તથા “ભ્રમર-ગુહા માટે જુઓ – મહામહોપાધ્યાય ડૉ. શ્રી ગોપીનાથ કવિરાજ લિખિત “ભારતીય સંસ્કૃતિ ઔર સાધના” (દ્વિતીય ખંડ) પૃષ્ઠ : ૪૪-૪૫ અને “તાંત્રિક વાડમય શાક્તદષ્ટિ – પૃષ્ઠ: ૧૦૩–૧૦૪. ] મુખપૃષ્ઠ : ચિત્રપરિચય સ્વરોદય’– પ્રાણાયામની પ્રથમ ભૂમિકા છે. “જ્ઞાનાર્ણવતન્ત્રના દ્વિતીય પટલમાં “પ્રાણાયામ–મુદ્રા'નું વર્ણન કરતાં કહ્યું છે કે – " कनिष्ठानामिकाङ्गुष्ठैर्यन्नासापुटधारणम् ॥ २७ ॥ પ્રાથમિક સ વિશે રતનમણ્યમે વિના ” તર્જની અને મધ્યમા વિના, કનિષ્ઠા-અનામિકા અને અંગુષ્ઠ વડે નાસિકાપુટને પકડવું તે પ્રાણાયામ જાણ. સ્વરદયમાં “સ્વર– વિચાર મુખ્ય હેવાથી આ ગ્રન્થના મુખપૃષ્ઠ પર, ડાબે કે જમણો કયે “સ્વર” સહજ રીતે ચાલે છે અર્થાત્ નાસિકાના કયા રન્દ્રમાંથી “વાયુ ” બહાર આવે છે – તે જાણવા માટેની “મુદ્રા દર્શાવી છે. આ ચિત્રમાં જમણે સ્વર ચાલતે બતાવ્યું છે અર્થાત્ સૂર્યસ્વર” (“પિંગલા'નાડી)નો ઉદય દર્શાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy