________________
વિશેષ શુદ્ધિપત્રક પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ
શુદ્ધ ૫ ૯ વકનાલ
વૈનાલ [ આ એક વિશેષ નાડી (બ્રહ્મનાડી) છે, જે મૂલાધારથી નીકળી નાભિની ડાબી માંથી
બાજુથી ઉપર જઈ હૃદય અને વક્ષ:સ્થલને સ્પર્શ કરતી આજ્ઞાચક્રમાં રુદ્રગ્રંથિને મળે છે તથા તેમાંથી નીકળી આગળ વધતાં ક્રમશઃ બ્રહ્મરિન્દ્રમાં પહોંચે છે, તદુપરાન્ત મસ્તકની પાછળની બાજુએ લટકતી રહી ફરી ઉપર તરફ જાય છે. અહીં આ નાડી અધ ચન્દ્રાકાર દેખાય છે, તેથી આ સ્થાન પર તેને
વંકનાળ” કહે છે. ત્યાર પછી તે મહાશૂન્યના છેડા પર આવેલ “ભ્રમર-ગુહામાં
પ્રવેશ કરે છે. ] ૧૨ ૨૪ -- સંયમના ભેદ ૧૭ છે. તે આ પ્રમાણે
૧. પૃથ્વીકાય સંયમ, ૨. અપૂકાયસંયમ, ૩. તેજસ્કાય સંયમ, ૪. વાયુકાય સંયમ, ૫. વનસ્પતિકાય સંયમ, ૬. કીન્દ્રિય સંયમ, ૭. ત્રીન્દ્રિય સંયમ, ૮. ચતુરિન્દ્રિય સંયમ, ૯. પંચેન્દ્રિય સંયમ, ૧૦. અજીવકાર્ય સંયમ, ૧૧. પ્રેક્ષા સંયમ, ૧૨. ઉપેક્ષા સંયમ, ૧૩. અપહૃત્ય સંયમ, ૧૪. પ્રમાજના સંયમ, ૧૫. મન સંયમ, ૧૬. વચન સંયમ અને
૧૭. કાય સંયમ. પ૬ ૧૮
પરદેશમાં ગયેલી વ્યક્તિની અવસ્થા (પછી ઉમેરે) જાણવા માટે ઉપયેગી એવી પ૭ ૨૪ શ્રવણનક્ષત્રા શ્રવણ નક્ષત્રના
પ્રથમ ચરણના પ્રથમ ૧/૧૫ ભાગ સુધી
અંત સુધી ૬૧ ૧૨ પહેલાં જેનું નામ પહેલા જેનું નામ લીધું હોય તે
લીધું હોય તે હારે અને બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org