________________
૫o
સ્વરદય જ્ઞાન
તત્ત્વ સ્વરૂપ નિહાળવાના ઉપાયને વિચાર तत्त्वस्वरूप नीहाळवां', कहुं उपाय विचार । भाव शुभाशुभ तेहने', अधिक हियामें धार ।। २२३ ॥
તનાં સ્વરૂપને જાણવા માટે ઉપાયની વિચારણા હું કહું છું; તેના શુભાશુભ ભાવને હૃદયમાં સંપૂર્ણ રીતે ધારણ કરવા જોઈએ (૨૨૩) श्रवण अंगुठा मध्यमां', नासापुट पर थाप । नयण तर्जनीथी ढकी, भृकुटीमा लख आप ।। २२४ ।।
(બંને) કાન (બંને) અંગૂઠા વડે, નાસિકાપુટ (બંને) મધ્યમા વડે, (બંને) ને (બ) તર્જની વડે ઢાંકી ઝૂકુટિમાં લક્ષ આપ.” (૨૪) पडे बिंदु भृकुटी विषे, पीत श्वेत अरु लाल । नील श्याम जैसि हुवे, तैसी तिहां निहाल ॥ २२५ ॥
કુટિમાં પીળા, શ્વેત, લાલ, લીલા અને શ્યામ (રંગનું) જેવું બિંદુ દેખાય તેવું ત્યાં નિહાળ. (૨૨૫) जैसा वर्ण नीहारीये, तैसा तत्त्वविचार । श्वास गति स्वरमें लखो, इच्छा फुन' आकार ॥ २२६ ॥
જે વર્ણ દેખાય તેવા વર્ણના તત્વને વિચાર કરી-તે સાથે શ્વાસની ગતિ, મનની ઈચ્છા અને તત્વના આકારને ધ્યાનમાં રાખીને (તત્વનો નિર્ણય કર. (૨૬) प्रथम वायु स्वरमें वहे, दुतीय अगनि वखाण । त्रीजी भू चो\ सलिल, नभ पंचम मन आण ॥ २२७ ॥
સ્વરમાં સર્વ પ્રથમ વાયુ તત્વ, બીજું અગ્નિ તત્વ, ત્રીજુ પૃથ્વી તત્ત્વ, ચેળું જલ તત્ત્વ અને પાંચમું આકાશ તત્વ વહે છે – એમ મનમાં ધારે. (રર૭)
૨ નિહારવા v. ૨ તેનો VI રૂ ધ્યHIV ૪ jન v. * આ નિમુદ્રા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org