________________
સ્વદય જ્ઞાન
वाम दिशाथी स्वर उठी, वहे पिंगला मांहि । ताकू संक्रम कहत है, यामें संशय नांहि ॥ २२८ ॥ - વામ દિશાથી સ્વર ઉત્પન્ન થઈને પિંગલામાં વહે તેને “સંક્રમ” કહે છે – આમાં સંશય નથી. (૨૨૮) तत्त्व उदक भू शुभ कहे, तेज मध्य फलदाय । हाण मृत्यु दायक सदा, मारुत व्योम कहाय ॥ २२९ ॥
- જલ તત્વ અને પૃથ્વી તત્વ- એ શુભ છે, અગ્નિ તત્વ મધ્યમ ફલદાયક છે અને વાયુ તત્વ તથા આકાશ તત્ત્વ હાનિદાયક તથા મૃત્યુ દાયક છે. (રર૯) ऊर्ध्व अधो अरु मध्य पुट, तीर्छा संक्रमरूप । पंच तत्त्व यह वहत है, जाणो भेद अनूप ॥ २३० ॥
ઉપર (અગ્નિ તત્વ), નીચે જલ તત્ત્વ), મધ્યમાં (પૃથ્વી તત્તવ, તીર છું (વાયુ તત્ત્વ) અને સંક્રમ સ્વરૂપ (આકાશ તત્વ)- આ રીતે આ પાંચ તત્વે સ્વરમાં) વહે છે-એ અનુપમ ભેદ તમે જાણે (૩૦) ऊर्ध्व मृत्यु शांति अधो, उच्चाटण तिरिछाय । मध्य स्तंभन नभ विषे, वरजित' सकल उपाय ॥ २३१ ॥
મારણના પ્રવેગે ઊર્ધ્વ તત્ત્વમાં, શાંતિ(તુષ્ટિ, પુષ્ટિ વગેરે)ના પ્રયોગ અધઃ તત્ત્વમાં, ઉચ્ચાટનના પ્રાગે તીરછા તત્તવમાં, તંભનના પ્રયોગો મધ્યમ તત્વમાં કરવા; પરન્તુ આકાશ તત્વમાં સઘળા પ્રયોગો વર્જિત છે. (૩૧)
તનાં સ્થાન અને તેનાં કાર્ય जंघ मही नाभी अनिल, तेज खंध जल पाय । मस्तकमें नभ जाणजो, दिये थान बताय ॥ २३२ ॥
? વનિન vો
૨ રને v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org