________________
સાર
તે નર્મલ્ય તે અનંતાનુબંધી આદિ કષાના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આત્માની શુદ્ધિ કરનારૂં સામ્ય વધુને વધુ શુદ્ધ થાય છે. પા
साम्यशुद्धिक्रमेणैव से विशुद्धयत आत्मनः । सम्यक्त्वादिगुणेषु स्यात् स्फुटः स्फुटतरः प्रभुः ॥६॥
સામ્યશુદ્ધિના કમ વડે $સમ્યકત્વાદિ ગુણમાં થતી વિશુદ્ધિથી આત્માને તે પરમાત્મા વધુને વધુ સ્પષ્ટ થતા જાય છે. દા
सर्वमोहक्षयात् साम्य सर्वशुद्धे सयोगिनि (नः) । सर्वशुद्धात्मनस्त्वेष प्रभुः सर्वस्फुटीभवेत् ॥७॥
મેહના સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધ થતાં જ સોગિકેવલિરૂપ સર્વશુદ્ધાત્માને આ પરમાત્મા સર્વ રીતે સ્પષ્ટ થાય છે. છા
कषाया अपसर्पन्ति यावत् क्षान्त्यादिताडिताः । तावदात्मैव शुद्धोऽयं भजते परमात्मताम् ॥८॥
અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. १ सुविशुद्धित । सुविशुद्धयत । २ स्फुटतरं । ३ साम्यैः । ४ सर्वशुद्धैः । ५ श्रद्धो ।
સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ છે જીવમાત્રના ગુણો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org