SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ યેગસાર જ્યારે ક્ષમા આદિ (દશ યતિધમ થી તાડિત કરાયેલા ( ક્રોધાદ્રિ) કષાયા દૂર થાય છે, ત્યારે તે દૂર થતાંની સાથે જ શુદ્ધ એવે આ આત્મા જ પરમાત્મતાને પામે છે. !!!! ૪ अपसर्पन्ति ते यावत् प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभूतो जहाति परमात्मताम् ॥९॥ જ્યાં સુધી પ્રાણીમાં કષાયેા પ્રમલ થઈ ને કાર્યો કરતા હાય છે ત્યાં સુધી મલિન થયેલે તે આત્મા) પરમાત્મતાના ત્યાગ કરે છે. nu केषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकषायाः शिवद्वारार्गलीभूता मुमुक्षुभिः ||१०| તેથી સુમુક્ષુઓએ મેાક્ષદ્વારમાં `અલા સમાન કષાયેાના તથા તેના (કષાયાના જ) સહચારી નેાકષાયાના નાશ કરવા જોઈ એ ॥૧૦॥ हन्तव्यः क्षमया क्रोधो मानो मार्दवयोगतः । माया चार्जवभावेन लोभः संतोषपोषतः ॥ ११ ॥ १ कषायास्ते । * ક્ષમા, માવ નમ્રતા), સરળતા, નિર્લોભતા, તપ, સ ંયમ, સત્ય, શોચ, અપરિગ્રહ અને બ્રહ્મચય આ દશ પ્રકારના યતિધમ છે. ૐ ક્રોધ, માન, માયા અને લાભ. - ઘરના બારણાને સજ્જડ રીતે અંધ કરવા માટે લાકડાને ખાસ અનાવેલ જે દાંડા રાખવામાં આવે છે તેને ‘અગ લા’કહેવામાં આવે છે, : હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુ ંસકવેદ એ નવ તાકાય છે. Jain Education International For Private & Personal Use Only AWY www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy