________________
યોગ પ્રદી ૫
અનુવાદ: ઉમનીભાવને પામેલું ચિત્ત (બીજું) કંઈ જ ચિતવતું નથી. તેને (ઉત્કૃષ્ટ પરિસ્થિતિને—ઉન્મનીભાવને) નિરાકાર, મહાસૂદ્ધમ મહાધ્યાન કહેવામાં આવે છે. . ૭૩.
पिंडपदरूपभेदाः शुक्लध्यानस्य ये पुरा।। उक्तास्तस्यैव रोहार्थं प्रासादे पैदिकं यथा ॥ ७४॥
અર્થ : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ એહ ત્રિણિહ ભેદ જૂજૂઆ જાણિવા. એહ ત્રિસિહ ધ્યાન સુભ અર્થ તણું ધ્યાન કહીઈ. એહ ત્રિસિહ ધ્યાન નિવૃતીનઈ જે તીવારઈ રૂપાતીત ધ્યાન એક તત્ત્વપણાઈ આરાધી તેહ મુક્તિતણું હેતુ જાણિવઉં. ૭૪ |
અનુવાદ: જેમ મહેલ ઉપર ચઢવા માટે પગથિયાં (સોપાનો હોય તેમ અગાઉ કહેલા પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થશુક્લધ્યાનના એ (ત્રણ) ભેદો આ (રૂપાતીત ધ્યાનને) જ પહોંચવા માટેનાં પગથિયાં છે. || 9
कीदृशोऽस्मि क गंतास्मि किं करोमि स्मरामि किं । इति योगी न जानाति लयलीनो निरंजने ॥ ७५॥
અર્થ: જેહ યોગીશ્વર લઈલીન થાઈ તે તીવાર તેહ નિરંજનપણુ. એવિમાદિક વસ્તુ ન જાણઈ. તેહ કેહી કહીઈ વસ્તુ (વસ્ત્ર ?) કહીઈ. લોચનિ
૨ શ્રમણ્યાની (મધ્યાનચ) v. ૨ દ્વિર્ચિા v. રૂ આ શ્લોકનો V માં છે ૬૦ || નંબર છે, જે ભૂલથી ૭૦ છે ને બદલે લખાયેલો છે, કારણકે તેની આગળ છે ૬૦ થી / ૬૯ / શ્લોકો આવી ગયા છે. આ અને આ પછીના બધા
શ્લોકોમાં આથી બીજા ૧૦ નંબરોની ભુલ થઈ છે. આ શ્લોકનો S માં તથા A માં || ૭૨ / નંબર છે.
૪ યે સ્ત્રીનો S, H, A, B. “ આ શ્લોકન V માં ૬૧ // નંબર છે, જે ભૂલથી | ૭૧ ને બદલે લખાયેલો છે. S માં તથા A માં છે ૭૩ !! નંબર છે.
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org