________________
યોગ પ્રદીપ परब्रह्मैव सदज्ञेयं सिद्धयर्थ विबुधैः सदा। स्वप्नार्थः कथितः प्राज्ञ योगयुक्तया तैवाग्रतः ॥७२॥
અર્થ: જેહ પુરુષ બ્રહ્મજ્ઞાનતણ જાણ દૂઈ તેણઈ સદાઈ ઈમ જાણિવઉ જે પરબ્રહ્મજ્ઞાન કહીઈ તેહ સિદ્ધપદતણુઉ અર્થ જાણીનઈ જેહ તત્ત્વજ્ઞ દૂધ તેહ સદાઈ બ્રહ્મનિ આરાધિવું. એહવી યોગમુક્તિતણુઉ (જ)વ ગતિ જાણઈ તઉ બ્રહ્મજ્ઞાની કહી. તે ૭૨ /
અનુવાદ : માટે ડાહ્યા માણસોએ સિદ્ધિને અર્થે તે પરબ્રહ્મને જ સદા જાણવું. હે પ્રાજ્ઞ! (આ રીતે તારા હિત માટે) યોગ યુક્તિથી તારી સમક્ષ સ્વપ્નનો અર્થ કહ્યો છે. ૭૨ છે
न किंचिश्चितयेश्चितमुन्मनीभावसंगतं । निराकारं महासूक्ष्मं महाध्यानं तदुच्यते ॥७३॥
અર્થ: જેહ પુરુષ આત્મજ્ઞાનતણુઉ જાણ ઈ તેણુઈ પુષિઈ કિંચિત્માત્ર કાંઈ આત્મા થિÉ અનેરૂં ન ચીતવિવું. (આત્મા સિવાય બીજું કંઈ ન ચિંતવવું.) જેતીવાર પૂછિ (ત્યારપછી?) જે નિરાકાર, મહામૂક્ષ્મ (મહાસુક્ષ્મ) ઍનિપદ (શૂન્યપદ) તેણુઈ પુચઈ એહ મહાધ્યાન કહીઈ. ઈમ જાણીનઈ પિંડ, પદસ્થ, રૂપસ્થ અહે ત્રિસિહ (ત્રણ) ધ્યાન નિવૃત્તીવીનઈ રૂપાતીત ધ્યાન ધ્યાઈઇ. (એમ જાણીને પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ–એ ત્રણે ધ્યાનથી નિવૃત્તિ મેળવી માત્ર રૂપાતીત ધ્યાન ધાવવું.) તેહનઈ તદાકાલિ મહાસુક્ષ્મ ધ્યાન જાણવું. [ ૭૩ II
१ परब्रह्म च तं ज्ञेयं तां ज्ञेयं सिद्धयर्थ बध्यते। V. परब्राझिवतज्ञेयं s, A. ૨ સ્વનાથ v. ૨ માર્ચન A. ૪ પ્રાણ S, A.
આ શ્લોકનો V માં | ૬૮ ] અને S માં તથા A માં | ૭૦ ૫ નંબર છે.
૬ - વિિિચંતચિત્તે S, A. ૭ સંમતિ v. ૮ આ શ્લોકનો v માં || ૬૯ || અને S માં તથા A માં || ૭૧ નંબર છે.
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org