________________
યોગ પ્રદીપ
कृतस्तेन तिरोभावः परब्रह्मणि योगिना। परब्रह्म गतो भावस्तस्य मुक्तिफलो भवेत् ॥ ७० ॥
અર્થ : જેહ પરબ્રહ્મસ્વરૂપતણું જાણ દૂઈ તેહ યોગે ઈદ્ર (યોગેન્દ્ર) કહીઈ. તેહ પુરુષતણુઉ ભાવ તસ્થિતિ ઘતિ (ગતિ?) કૃિતસ્થિ તિધતિ (ત્રિગુપ્તિ)] થિકી નિવૃતઈ. અનઈ જે તીવારઈ ભાવ પરબ્રહ્મસ્વરૂપિં વાઈ તે તીવારઈ મૂક્તિતણું ફલ ઉપાર્જિઈ. જિ કાંઈ જગમાહિ મનિ વચનિ કાયા કરીનઈ કી જઈ તેહ કર્મ કહીઈ. અનઈ જે તીવાર મન વચન કાયા કરીનઈ આત્માતણ સ્થિતિઈ રહીનઈ ત્રિણિઈ ગુપતિ (ત્રિગુપ્તિ) સંવરીનઈ આત્મા આરાધીઈ તે તીવાર મુક્તિતણું ફલ ઊપાર્જાિઈ. || ૭૦ ||
અનુવાદ: તે યોગીએ પરબ્રહ્મમાં તિરોધાન કર્યું છે. (આવી રીતે) પરબ્રહ્મમાં ગયેલો ભાવ મુક્તિરૂપી ફલ આપનારો બને છે. || ૭૦ |
सोमसूर्यद्वयातीतं वायुसंचारवर्जितं । संकल्पवर्जितं चित्तं परं ब्रह्म निगद्यते ॥७१॥
અર્થ : યદાકાલિ સૂર્યનાડિ અનઈ ચંદ્રવાડિ એહ બિલ્ડિ નાડિ થિકી પવનરહિત થાઈ, અતીત દૂધ, ઇદ્રી પાચઈ તણું કપનારહિત એકચિત્ત થાઈ; તદાકાલિ પરબ્રહ્મસ્વરૂપ દેવઈ. ઈમ જાણનઈ રાગદ્વેષ નિવૃત્ત. તદાકાલિ મન પવન થિર થાઈ. || ૭૧ /
અનુવાદ: ચંદ્ર (નાડી) અને સૂર્ય (નાડી)–એ બન્નેથી દુર થયેલ, વાયુસંચારથી વજત અને (સર્વ પ્રકારના) સંકલ્પ (વિકલ્પ)થી રહિત એવું ચિત્ત પરબ્રહ્મસ્વરૂપ કહેવાય છે. તે ૭૧ /
- ૨ તત્તેનિસ્થિરોમાd v, કુતરસેન રિથોમાં S, A. ૨ આ શ્લોકનો V માં ૬૬ / નંબર છે અને S માં તથા A માં || ૬૮ ૫ નંબર છે.
રૂ સં રહિત v. ૪ પરબ્રહ્મ v, s, A. • આ લોકો V માં || ૬૭ || અને S માં તથા A માં | ૬૯ | નંબર છે.
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org