________________
યોગ પ્રદીપ
અનુવાદ : રાત્રે સુખદશામાં કોઈક મૂગાને સ્વપ્ન આવ્યું હોય પણ તે મૂગો હોવાને કારણે બોલી શકતો નથી અને તેથી સ્વપ્ન પણ કોઈ સમજી શકતું નથી. (અર્થાત તે મૂગો પોતાને આવેલું સ્વપ્ન કોઈને સમજાવી શકતો નથી). / ૬૭ |
यो मूको यादृशी रात्रिः स्वनोऽपि प्राज्ञ यादृशः। फलं च यादृशं तस्य श्रुणु सौम्य तदादरात् ॥ ६८॥
અનુવાદ: અહીં મૂગો તે (કોણ છે), રાત્રિ તે (કેવી છે) સ્વપ્ન તે (કેવું છે) અને તેનું ફળ તે (કેવું છે)–તે હે સૌમ્ય પ્રાજ્ઞ! (હું તને કહું છું) એ આદરપૂર્વક સાંભળ. // ૬૮ છે
अविद्यारात्रिसुप्तेन चित्तमूकेन योगिना।। स्वमो भावमयो लब्धस्तस्यैवानंददायकः ॥ ६९॥
અનુવાદ: (તેમાં) અવિદ્યા એ રાત્રિ છે, યોગીનું સૂતેલું ચિત્ત એ મૂક (ભૂગા મનુષ્ય સમાન) છે અને માત્ર તેને જ (યોગીને જ) આનંદદાયક એવી ભાવમયતા જે પ્રાપ્ત થઈ છે તે સ્વપ્ન છે. તે ૬૯ |
૨ પ્રથા દશાઃ v. ૨ વરાતી v. રૂ સૌલ્ય V. ૪ આ શ્લોકનો V માં || ૬૪ I નંબર છે, પણ તેની નીચે તેને અર્થ નથી. આ માં તથા A માં || ૬૬ ૫ નંબર છે.
૬ સ્વનિ v. ૬ યોગિની S, A, યોનિઃ B. ૭ ચિવ v. ૮ આ શ્લોકને V માં | ૬૫ | નંબર છે, પણ તેની નીચે તેને અર્થ નથી, S માં તથા A માં || ૬૭ | નંબર છે.
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org